🔥વાયરસ(દ્ધિષાણુ) દ્ધારા થતા રોગ:➖🔥
Diseases caused by viruses
🔷 વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.
♦️ શીતળા:-
📌 શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
📌 શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
📌 હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.
♦️ હડકવા:-
📌 પાગલ કૂતરા ના કરડવાથી
📌 યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
📌 હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
📌 હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.
♦️ ડેન્ગ્યુ:-
📌 એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
📌 તરાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.
♦️એઇડ્સ:-
📌 એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
📌 HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
📌 એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
📌 જમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
📌 એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ
♦️ કમળો:-
📌 ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
📌 જનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા થાય છે.
📌 લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
📌 કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.
♦️શ્વાઇન ફ્લુ:-
📌 H1 N1 વાયરસ દ્ધારા થાય છે.
📌 ફેલાવો હવા દ્ધારા થાય છે.
📌 શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.
♦️ પોલિયો:-
📌 વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
📌 પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.