🔥🔥Types of Farming/ કૃષિ ના પ્રકાર 🔥🔥
♦️ ઓલેરી કલ્ચર - જમીન પર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકાર ની શાકભાજી ની ખેતી
♦️ આબરી કલ્ચર - વિશેષ પ્રકાર ના વૃક્ષ ની કૃષિ તથા સંવર્ધન પદ્ધતિ
♦️ એપિકલ્ચર - મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન
♦️ હોર્ટી કલ્ચર - વ્યાતારી સ્તરે ફાળો ની ખેતી
♦️ સેરી કલ્ચર - શેતુર ના વૃક્ષ ની ખેતી
♦️ ઓલિવી કલ્ચર - વ્યાપારી સ્તરે જૈતુન ની ખેતી
♦️ વિટી કલ્ચર - દ્રાક્ષ ની ખેતી
♦️ ફ્લોરિકલ્ચર - વ્યાપારી સ્તરે ફૂલો ની ખેતી
♦️ સિલ્વી કલ્ચર - વન સંરક્ષણ અને સંવર્ધન ની ખેતી
♦️ ઓલેરીકલ્ચર - શાકભાજી ઉત્પાદન
♦️ સેરીકલ્ચર - રેશમના કીડાનું ઉત્પાદન
♦️ પીસીકલ્ચર - મત્સ્યપાલન
♦️ પોલ્ટ્રીફર્મિંગ - મરઘાપાલન
♦️ ઓલિવકલ્ચર - જૈતુનની ખેતી
♦️ હાઇડ્રોપોનિક્સ - પાણીમાં છોડનું ઉત્પાદન(જમીન વગર)
♦️ એરોપોનિક્સ - હકવામાં છોડનું ઉત્પાદન(જમીન વગર)
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments