Gujarat Police Bharti Board
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
ગુજરાત પોલીસ દળ વર્ગ -3 ની જગ્યાએ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત
Official website- https://ojas.gujarat.gov.in/AdvtList.aspx
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ ૩/૧૨/૨૦૨૫ (૧૪:૦૦) થી ૨૩/૧૨/૨૦૨૫ (૨૩:૫૯) સૂધી
(1) પો.સ.ઈ.કેડર ( PSI CADRE )- GPRB/202526/1 (લાયકાત - કોઈપણ સ્નાતક)
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - 659
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર - 129
જેલર ગ્રુપ-2 -- 70
Total - 858
(2) લોકરક્ષક કેડર ( LOKRAKSHAK CEDRA )- GPRB/202526)1 (લાયકાત - HSC )
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ -6942
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - 2458
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) -3002
જેલ સિપાઇ (પુરુષ) -300
જેલ સિપાઇ (મહિલા/મેટ્રન)- 31
Total- 12733
* PSI + કોન્સ્ટેબલ = 13591
November 30, 2025
Tags :
JOB UPDATE
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments