MIX GYAN

thumbnail

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જાહેરાત


સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 

એમ.ટી.બી. કોલેજ કેમ્પસ, ચોપાટીની સામે, અઠવાલાઇન્સ, સુરત ૩૯૫૦૦૧

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અનુદાનિત (ગ્રાન્ટ ઇન એઇડ) સંસ્થા સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ધ્વારા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે.

જગ્યાઓ - (૧) ગેસ મિકેનિક –૧ ( ડિપ્લોમાં ઇન મિકેનીકલ એન્જિનિયરિંગ )
(૨) પ્લાન્ટ ઓપરેટર - ૧ (બોટની વિષયમાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ 
                   તથા કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવશ્યક છે.
(૩) ઇલેક્ટ્રિશિયન - ૧ (સરકાર માન્ય ITI થી ઇલેક્ટ્રિશિયન / વાયરમેન નો સર્ટિફિકેટ કોર્ષ અથવા ડિપ્લોમાં ઇન ઇલેક્ટ્રિકલ હોવા જોઈએ)

thumbnail

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – જુનિયર કલાર્ક અને હેડ ક્લાર્ક જાહેરાત


સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 




એમ. ટી. બી. કોલેજ કેમ્પસ, ચોપાટીની સામે, અઠવાલાઇન્સ , સુરત ૩૯૫૦૦૧





જુનિયર કલાર્ક અને હેડ ક્લાર્ક




 

thumbnail

Walk in interview


વોક ઇન ઇન્ટરવ્યુ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત 
ઇન્ટરવ્યુ તારીખ 16/01/2026


 

About

Powered by Blogger.

About Me

My Photo
Mahendra Rathwa
View my complete profile

Slidershow