સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી
એમ.ટી.બી. કોલેજ કેમ્પસ, ચોપાટીની સામે, અઠવાલાઇન્સ, સુરત ૩૯૫૦૦૧
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અનુદાનિત (ગ્રાન્ટ ઇન એઇડ) સંસ્થા સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ધ્વારા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે.
જગ્યાઓ - (૧) ગેસ મિકેનિક –૧ ( ડિપ્લોમાં ઇન મિકેનીકલ એન્જિનિયરિંગ )
(૨) પ્લાન્ટ ઓપરેટર - ૧ (બોટની વિષયમાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ
તથા કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ આવશ્યક છે.
(૩) ઇલેક્ટ્રિશિયન - ૧ (સરકાર માન્ય ITI થી ઇલેક્ટ્રિશિયન / વાયરમેન નો સર્ટિફિકેટ કોર્ષ અથવા ડિપ્લોમાં ઇન ઇલેક્ટ્રિકલ હોવા જોઈએ)
January 01, 2026
Tags :
JOB UPDATE
,
New Updates
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments