ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વનો
(૧) પુનિત વન - ગાંધીનગર (સાબરમતી નદીના કીનારે- 2004) (૫૫ મો વન મહોત્સવ)
(૨) માંગલ્ય વન- બનાસકાંઠા (શક્તિપીઠ અંબાજી ખાતે- 2005)
(૩) તિર્થકર વન- મહેસાણા (તારંગા પર્વત અજિતનાથ જૈન દેરાસર - 2006) (સૌપ્રથમ જૈન ધર્મને લગતુ)
(૪) હરિહર વન - ગીર સોમનાથ (સૌરાષ્ટ્ર- ૧) - 2007(ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું- અરબસાગરના કિનારે)
(૫) ભક્તિ વન- સુરેન્દ્રનગર (ચોટીલા ખાતે)- 2008
(૬) શ્યામલ વન - અરવલ્લી- ( શામળાજી ખાતે )- 2009 (મેશ્વો નદીના કિનારે)
(૭) પાવકવન- ભાવનગર (પાલીતાણા ખાતે - 2010) જૈન ધર્મના આધસ્થાપક- ઋષભદેવનું સૌપ્રથમ મંદીર
(૮) વિરાસત વન- પંચમહાલ (પાવાગઢ ખાતે- 2011)- ત્રીજા શક્તિપીઠ મહાકાળીમાંના મંદીર- ચાપાનેર
(૯) ગોવિંદગુરૂ સ્મૃતિવન - મહીસાગર (માનગઢ પર્વત ખાતે- 2012)- ભીલોનાં ગુરૂ ગોવિંદની યાદમાં
(૧૦) નાગેશ વન - (ધ્વારકા ખાતે- 2013) નાગેશ્વર મહાદેવના મંદિરે
(૧૧) શક્તિવન- કાગવડ (રાજકોટ- 2014) "નારી તું નારાયણી" - નારી સશક્તિકરણ માટે
(૧૨) જાનકી વન- નવસારી ખાતે- 2015 (પૂર્ણા નદીના કીનારે)
2016- આનંદી બેનનાં સમયમાં
(૧૩) આમ્રવન - વલસાડ ખાતે(હાફૂસ કેરીને ધ્યાનમાં લઇને)
(૧૪) અેકતા વન- સુરત( બારડોલી ખાતે)
(૧૫) મહીસાગર વન- આણંદ (વહેરા ખાડી ખાતે- આણંદ અને ભરૂચની સરહદે જ્યાં મહી નદી ખંભાતના અખાતને મળે)
વિજય રૂપાણી 2016
(૧૬) શહીદ વન - જામનગર (ધ્રોલ ખાતે) ભુચર મોરીનું યુધ્ધ (જામસતાજી અને મીરઝા આજીજી કોકા વચ્ચે)
(૧૭) વિરાંજલી વન - સાબરકાંઠા -2017 (68-મો વન મહોત્સવ)
(૧૮) રક્ષક વન- (ભૂજ , કચ્છ) 2018 (69- મો વનમહોત્સવ)