MIX GYAN

thumbnail

મહાનુભાવોના સમાધિ સ્થળો

 મહાનુભાવોના સમાધિ સ્થળો

૧. ઇન્દિરા ગાંધી -              શક્તિ સ્થળ

૨. જગજીવન રામ -            સમતા ઘાટ

૩. રાજીવ ગાંધી -                 વીરભૂમિ

૪. લાલબહાદુર શાસ્ત્રી-        વિજય ઘાટ

૫. મહાત્મા ગાંધી-                 રાજઘાટ 

(ગુજરાતમાં અરવલ્લીના મહાદેવગ્રામના સ્થળે-  રાજ ગાંધી) 

૬. જવાહરલાલ નહેરૂ-           શાંતિ વન

૭. મોરારજી દેસાઈ-               અભયઘાટ

૮. ચૌધરી ચરણસિંહ-            કિસાન ઘાટ

૯. મહાદેવભાઇ દેસાઇ-          ઓમ સમાધિ

૧૦. ડો. ભીમરાવ આંબેડકર-    ચૈત્ય વિહાર

૧૧. ચીમનભાઈ પટેલ-            નર્મદાઘાટ

૧૨. ગુલઝારીલાલ નંદા-           નારાયણ ઘાટ

૧૩. શંકરસિંહ શર્મા-               કર્મભૂમિ 

૧૪. રાજેન્દ્ર પ્રસાદ-                મહાપ્રયાણ ઘાટ

૧૫. જ્ઞાની ઝૈલસિંહ-               એકતા સ્થળ

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

About

Powered by Blogger.

About Me

My Photo
Mahendra Rathwa
View my complete profile

Slidershow