સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર માં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્થાપિત ડૉ. આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર (DACE) માં SC/OBC કેટેગરીના ઉમેદવારો માટે સિવિલ સેવા પરીક્ષા GPSC અને UPSC (પ્રિલીમીનરી અને મુખ્ય) 2024-25 ના નિઃશુલ્ક કોચિંગ વર્ગમાં પ્રવેશ માટે
વેબસાઇટ પર સંપર્ક કરો.
ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30/12/2024 છે.
ઉપરોક્ત આપેલી તમામ માહિતી માટે દરેક વિદ્યાર્થીએ માત્ર સેન્ટ્રલ યુનિવર્સિટી Prof.Rajesh Makawana સરનો સંપર્ક કરવા વિનતી..
Mobile Number : 9824426562
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email



No Comments