MIX GYAN

thumbnail

विज्ञान महत्वपूर्ण प्रश्नोत्तरी

👇👇 विज्ञान महत्वपूर्ण प्रश्नोत्तरी 👇👇

1. शरीर का तापमान : → 37 डीग्री 98.4 फ़ारेनहाइट

2. वस्यक व्यक्तियों में अस्थियों की संख्या : → 206

3. खोपड़ी में अस्थियां : → 28

4. कशेरुकाओ की संख्या :  →33

5. पसलियों की संख्या : →24

6. गर्दन में कशेरुकाएं : →7

7. लाल रक्त कणिकाओं की आयु : → 120 दिन

8. श्वेत रक्त कणिकाओ की आयु : →1 से 3 दिन

9. श्वसन गति : →16 बार प्रति मिनिट

10. हृदय गति : →72 बार प्रति मिनिट

11. दंत सूत्र : → 2:1:2:3

12. रक्तदाव : →120/80

13. मष्तिष्क का भार → 1380 ग्राम

14. महिलाओं के मष्तिष्क का भार → 1250 ग्राम

15. गुणसूत्रों की संख्या → 23 जोड़े
thumbnail

About Bangladesh

 ✳️ आज का ज्ञान दर्शन संक्षिप्त विवरण 


■ देश - बांग्लादेश 


✍️ राजधानी - ढाका 


✍️ मुद्रा - बांग्लादेशी टका 


✍️ प्रधानमंत्री - शेख हसीना 


✍️ स्थापना - 1971 में 


✍️ सीमा - "0" लाइन रेखा कहते हैं। 


✍️ भारत के साथ सर्वाधिक अंतरराष्ट्रीय सीमा रेखा वाला देश - बांग्लादेश। 



🔳 भारत के राज्यों की बांग्लादेश के साथ सीमाएं :- 

✍️ ट्रिक :- " MAMTA बनर्जी "


1. मेघालय 


2. असम 


3. मणिपुर 


4. त्रिपुरा 


5. पच्छिम बंगाल। 


✍️  सर्वाधिक लम्बाई बांग्लादेश के साथ पच्छिम बंगाल की लगती हैं। कुल लम्बाई 4096 किलोमीटर हैं  

 

✍️ ज्ञान दर्शन :- बांग्लादेश 

thumbnail

Most imp

 1.मौलिक अधिकारों के संरक्षक के रूप में कौन कार्य करता है?

– उच्चतम तथा उच्च न्यायालय


2. परमाणु बम किस पर आधारित है? – नाभिकीय

विखण्डन पर


3. हाइड्रोजन बम किस पर आधारित है? –

नाभिकीय संलयन पर


4. ठोस कार्बन डाइऑक्साइड को क्या कहते हैं? – शुष्क

बर्फ


5. प्रकृति में पाया जाने वाला सबसे कठोर पदार्थ कौन-सा होता

है? – हीरा


6. झूठा सोना किसे कहते हैं? – आयरन सल्फाइड को 


7. मार्श गैस का प्रमुख रचक कौन होता है? –

मीथेन


8. पेंसिल लैड किसे कहते हैं? – ग्रेफाइट को


9. रॉक साल्ट किसका अयस्क है? – सोडियम का


10. प्लास्टर ऑफ पेरिस का सूत्र क्या होता है? –

[CaSO4]2H2O


 11. कॉफी में क्या पाया जाता है? –

कैफीन नामक प्यूरीन


12. शुद्ध जल का pH मान कितना होता है? – 7


13. दूध का pH मान कितना होता है? – 6.6


14. आग बुझाने के लिए किसका प्रयोग किया जाता है? –

कार्बन-डाइऑक्साइड


15. मौलिक कर्त्तव्यों का उल्लेख संविधान के किस अनुच्छेद

में किया गया है? – अनुच्छेद 51 (A)


16. राज्य के नीति-निर्देशक सिद्धान्तों का उद्देश्य

किस प्रकार के राज्य की स्थापना करना है? –

लोक कल्याणकारी राज्य की


17. राज्य के नीति निर्देशक सिद्धान्तों को किस देश

से लिया गया है? – आयरलैंड


18. भारतीय संविधान के अंतर्गत

कल्याणकारी राज्य की आवधारणा किस

अनुच्छेद में वर्णित है? – 99 में


19. राज्य के नीति-निर्देशक तत्व

भारतीय संविधान के किस अध्याय में वर्णित हैं? –

चतुर्थ


20. राज्य के नीति-निर्देशक तत्व

भारतीय संविधान के किन अनुच्छेद में वर्णित हैं?

– 36 से 51 तक


21. राज्य के नीति-निर्देशक तत्वों का उद्देश्य क्या

है? – आर्थिक स्वतंत्रता प्राप्त कर आर्थिक

★★★★★★★★★★★★★★★★★★

🔰

thumbnail

भारत के पर्वत, पहाड़ियाँ व राज्य

 🔴भारत के पर्वत, पहाड़ियाँ व राज्य 


🔳कराकोरम, कैलाश श्रेणी – भारत एवं चीन


🔳लद्दाख श्रेणी – भारत (जम्मू कश्मीर)


🔳जास्कर श्रेणी – जम्मू कश्मीर


🔳पीरपंजाल श्रेणी – जम्मू कश्मीर


🔳नंगा पर्वत (8126) – जम्मू कश्मीर


🔳कामेत पर्वत (7756) – उत्तरांचल


🔳नंदा देवी (7817) – उत्तरांचल


🔳धौलागिरि (8172) – हिमाचल प्रदेश


🔳गुरू शिखर (1722) – राजस्थान


🔳मांउट एवरेस्ट (8848) – नेपाल


🔳खासी,जयंतिया,गारो पहाडियां - असम-मेघालय


🔳नागा पहाड़ी – नागालैण्ड


🔳अरावली श्रेणी – गुजरात, राजस्थान,दिल्ली


🔳माउंटआबू (1722) – राजस्थान


🔳विन्ध्याचल श्रेणी – मध्य प्रदेश


🔳सतपुड़ा पहाड़ी – मध्य प्रदेश


🔳महादेव पहाड़ी(धूपगढ़ 1350) – मध्य प्रदेश


🔳मैकाल पहाड़ी (अमरकंटक 1036) मध्य प्रदेश


🔳राजमहल पहाड़ी – झारखण्ड


🔳सतमाला पहाडी – महाराष्ट्र


🔳अजंता श्रेणी – महाराष्ट्र


🔳महेन्द्रगिारि पहाड़ी – उड़ीसा


🔳महाबलेषवर पहाड़ी – महाराष्ट्र


🔳नीलगिरि पहाड़ी – तमिलनाडू


🔳अन्नामलाई पहाड़ी (1695) – तमिलनाडू


🔳छोटा नागपुर का पठार – झारखंड


🔳बुंदेलखण्ड पठार –  (म.प्र., उ.प्र


🔳बघेल खण्ड पठार – म.प्र


🔳तेलांगना पठार- आंध्र प्रदेश (नर्मदा के दक्षिण)


🔳मैसूर पठार – कर्नाटक


🔳दोदाबेटा – केरल, तमिलनाडू


🔳इलाइची पहाड़ियां – केरल, तमिलनाडू


🔳डाफ्ला पहाड़ियां – अरूणाचल प्रदेश


🔳मिषमी पहाड़िया – अरूणाचल प्रदेश


🔳मिकिर पहाड़ी – अरूणाचल प्रदेश


🔳लुशाई           –   मिजोरम


🔳गाडविन आस्टिन चोटी (के2) जम्मू-कश्मीर


🔳कंचनजंघा – सिक्किम


🌍

thumbnail

सल्तनत काल

 🎸सल्तनत काल 🎸



> मोहम्मद गौरी विजयी प्रदेशों की देशभाल के लिए किस विश्वसनीय जनरल को छोड़कर गया था — कुतुबुद्दीन ऐबक


> भारत में मुस्लिम शासन की नींव किसने डाली — मोहम्मद गौरी


> मोहम्मद गौरी का अंतिम आक्रमण किसके विरुद्ध था — पंजाब के खोखर 


> भारत में गुलाम वंश की स्थापना किसने की — 1206 ई. में कुतुबुद्दीन ऐबक ने


> दिल्ली सल्तनत की दरबारी भाषा क्या थी — फारसी


> आगरा शहर का निर्माण किसने कराया — सिकंदर लोदी ने


> किस सुलतान की मृत्यु ‘चौगान’ खेलते समय हुई — कुतुबुद्दीन ऐबक


> कुव्वत-उल-इस्लाम मस्जिद का निर्माण किसने कराया — कुतुबुद्दीन ऐबक


> कुतुबमीनार’ कहाँ स्थित है — दिल्ली


> कुतुबमीनार’ का शुभारंभ किसने किया — कुतुबुद्दीन ऐबक


> कुतुबमीनार’ को पूरा किसने करवाया — इल्तुतमिश ने


> रजिया सुल्तान किसी बेटी थी — इल्तुतमिश


> किसके शासन काल में सबसे अधिक मगोल अक्रमण हुए — अलाउद्दीन खिलजी


> सांकेतिक मुद्रा का चलन किसने किया — मोहम्मद बिन तुगलक 


> किस सुल्तान को इतिहासकारों ने विरोधों का मिश्रण कहा — मोहम्मद बिन तुगलक


> लोदी वंश का अंतिम शासक कौन था — इब्राहिम लोदी


> इनाम’ भूमि किसे दी जाती थी — विद्धान एवं धार्मिक व्यक्ति को


> दिल्ली की गद्दी पर बैठने वाली प्रथम महिला शासक कौन थी — रजिया सुल्तान


> दिल्ली के किस सुल्तान ने दक्षिणी भारत को पराजित करने का प्रयास किया — अलाउद्दीन खिलजी


> विदेशी यात्री इब्नबतूता कहाँ से आया था — मोरक्को से


> इब्नबतूता किसके शासन में भारत आया — मोहम्मद बिन तुगलक


> किस शासक ने अपने आप को ‘खलीफा’ घोषित किया — मुबारकशाह खिलजी


> खिलजी वंश की स्थापना कब व किसने की — 13 जून, 1290 ई. को जलालुद्दीन फिरोज खिलजी ने


> भारतीय इतिहास में बाजार/मूल्य नियंत्रण पद्धति की शुरुआत किसके द्वारा की गई — अलाउद्दीन खिलजी


> अलबरुनी का पूरा नाम क्या था — अबूरैहान मुहम्मद


> 11 वीं सदी के भारत का दर्पण’ किसे कहा जाता है — किताब उल-हिंद


> दिल्ली सल्तन के किस शासक ने स्थायी सेना बनाई — अलाउद्दीन खिलजी


> गुलऊखी’ के उपनाम से कौन-सा शासक कविताएँ लिखत था — सिकंदर लोदी


> अलाई दरवाजा किसका मुख्य द्वार है — कुतुबमीनार का


> जलालुउद्दीन फिरोज खिलजी की हत्या किसने की — अलाउद्दीन खिलजी ने


> अलाउद्दीन के आक्रमण के समय देवगिरि का शासक कौन था — रामचंद्र देव 


> सल्तनत काल में भू-राजस्व का सर्वोच्च ग्रामीण अधिकारी कौन था — मलिक


> तैमूर लंक ने भारत पर आक्रमण कब किया — 1398 ई.


> किस सुल्तान के दरबार में सबसे अधिक गुलाम थे — बलबन


> किस सुल्तान ने बेरोजगारों को रोजगार दिया — फिरोजशाह तुगलक


> किस शासक को भारत के इतिहास में ‘बुद्धिमान पागल’ शासक कहा जाता है — मोहम्मद बिन तुगलक


> कौन-सा शासक अपनी राजधानी दिल्ली से दौलताबाद ले गया था — मोहम्मद बिन तुगलक


> तुगलकनामा’ की रचना किसने की — अमीर खुसरो


> अमीर खुसरों ने किस भाषा के विकास में अग्रणी भूमिका निभाई — खड़ी बोली


> भारत में पोलो खेल का शुभारंभ किसके समय में हुआ — तुर्कों के समय


> कौन-सा शासक दान-दक्षिणा में अधिक विश्वास रखता था तथा उसने ‘दिवान-ए-खैरात’ नामक विभाग की स्थापना की — फिरोजशाह तुगलक


> किस संगीत यंत्र को हिंदू-मुस्लिम गान का सर्वश्रेष्ठ यंत्र माना गया है — सितार को


> संगीत की ‘हिन्दुस्तानी’ शैली के जन्मदाता कौन हैं — अमीर खुसरो


> संगीत की ‘कव्वाली’ शैली के जन्मदाता कौन है — अमीर खुसरो


> अनुकूल परिस्थितियाँ होने पर भी गुलाम वंश के शासक अपने साम्राज्य का विस्तार क्यों नहीं कर पाए — मंगोल आक्रमण का भय होने के कारण 


> किस शासक को द्वितीय सिकंदर अथवा ‘सिकंदर सानी’ कहा जाता है — अलाउद्दीन खिलजी


> सिक्कों पर ‘खलीफा का नायब’ किस सुल्तान को माना गया — फिरोजशाह-तुगलक


> अढ़ाई दिन का झोपड़ा’ नामक मस्जिद किस शासक ने बनवाई — कुतुबुदीन ऐबक


> कौन-सा शासक स्वयं को ‘ईश्वर का अभिशाप’ कहता था — चंगेज खाँ


> मध्यकालीन भारतीय राजाओं के संदर्भ में फिरोज तुगलक के शासन की विशेषता क्या थी — गुलामों के लगल विभाग ‘दीवान-ए-बंदगान’ की स्थापना


> दिल्ली का वह सुल्तान जिसने भारत में नहरों का जाल बिछाया, कौन था — फिरोजशाह तुगलक


> किसके कहने पर अलाउद्दीन खिलजी ने सिकंदर के समान विश्व विजय की योजना को ठुकरा दिया — अलाउक मुल्क


> किस शासक ने सैनिकों को भू-अनुदान के स्थान पर नगद वेतन देने की प्रथा चलाई — अलाउद्दीन खिलजी ने


> किसने भूमि मापने के पैमाने ‘गज-ए-सिकंदरी’ को प्रचलित किया — सिकंदर लोदी


> किस मुस्लिम शासक ने सिक्कों पर लक्ष्मी देवी की आकृति बनवाई — मोहम्मद गौरी


> अलाउद्दीन खिलजी का राजदरबारी कवि कौन था — अमीर खुसरो


> किस शासक ने अपना उपनाम ‘अबुल मजहिद्’ रखा

thumbnail

रेलवे जोन के मुख्यालय

 ❇️ रेलवे जोन के मुख्यालय❇️


👍 1⃣ नम्बर पक्का 👍


1. दक्षिण रेलवे  (South) - चेन्नई


2. दक्षिण पूर्व रेलवे (South East) - कोलकाता


3. दक्षिण मध्य (South Central) - सिकंदराबाद


4. दक्षिण पूर्व मध्य (Southeast Central) - बिलासपुर


5. दक्षिण पश्चिम रेलवे (South West) - हुबली


6. पूर्व रेलवे (East) - कोलकाता


7. पूर्व मध्य (East Middle)  - हाजीपुर


8. पूर्व तटीय (East Coast) -  भुवनेश्वर


9. पश्चिम रेलवे (West) - मुंबई


10. मध्य रेलवे (Central) - मुंबई


11. उत्तर रेलवे (North) - दिल्ली


12. उत्तर मध्य रेलवे (North Central) - इलाहाबाद


13. उत्तर पश्चिम (North West) - जयपुर


14. पश्चिम मध्य रेलवे (West Central) - जबलपुर


15. पूर्वोत्तर रेलवे (North East) - गोरखपुर


16. पूर्वोत्तर सीमांत रेलवे   - मालिगांव (गुवाहाटी) 


17. कोलकाता मेट्रो -  कोलकाता


18. दक्षिण तट रेलवे -विशाखापट्टनम (New 27 July 2019)

thumbnail

प्रमुख राजवंश और उनके संस्थापक

 ❇️ प्रमुख राजवंश और उनके संस्थापक


◾️हर्यक वंश - बिम्बिसार

◾️नन्द वंश - महापदम नन्द

◾️मौर्य साम्राज्य - चन्द्रगुप्त मौर्य

◾️गुप्त वंश - श्रीगुप्त

◾️पाल वंश - गोपाल

◾️पल्लव वंश - सिंहविष्णु

◾️राष्ट्रकूट वंश - दन्तिदुर्ग 

◾️चालुक्य-वातापी वंश - पुलकेशिन प्रथम

◾️चालुक्य-कल्याणी वंश - तैलप-द्वितीय

◾️चोलवंश - विजयालय 

◾️सेनवंश - सामन्तसेन

◾️गुर्जर प्रतिहार वंश - हरिश्चंद्र/नागभट्ट

◾️चौहान वंश - वासुदेव

◾️चंदेल वंश - नन्नुक

◾️गुलाम वंश - कुतुबुद्दीन ऐबक

◾️ख़िलजी वंश - जलालुद्दीन फिरोज ख़िलजी

◾️तुगलक वंश - गयासुद्दीन तुगलक

◾️सैयद वंश - खिज्र खान

◾️लोदी वंश - बहलोल लोदी

◾️विजयनगर साम्राज्य - हरिहर एवं बुक्का

◾️बहमनी - हसन गंगू

◾️मुगल वंश -बाबर

thumbnail

सिंधु सभ्यता के प्रमुख नगर

 ✍ सिंधु सभ्यता के प्रमुख नगर


🔰नगर🔰    -     🔰नदी🔰 


◆ मोहनजोदड़ो - सिंधु नदी 


◆ हड़प्पा - रावी नदी 


◆ रोपड़ - सतलज नदी 


◆ माँडा - चिनाब नदी 


◆ कालीबंगा - घग्गर नदी 


◆ लोथल - भोगवा नदी 


◆ सुत्कांगेडोर - दाश्क नदी 


◆ बालाकोट - विंदार नदी 


◆ सोत्काकोह - शादिकौर 


◆ आलमगीरपुर - हिण्डन नदी 


◆ रंगपुर - मादर नदी


◆ कोटदीजी - सिंधु नदी 


◆ बनवाली - प्राचीन सरस्वती नदी


◆चन्हूदड़ों - सिंधु नदी


thumbnail

Indian Constitution All Parts In One Line

 Indian Constitution All Parts In One Line ☺️


POLITY IMPORTANT TOPIC✍️


भाग I - संघ और उसके क्षेत्र(अनुच्छेद 1-4)


भाग II- नागरिकता(अनुच्छेद 5-11)


भाग III- मूलभूत अधिकार(अनुच्छेद 12 - 35)


भाग IV- राज्य के नीति निदेशक तत्व(अनुच्छेद 36 - 51)


भाग IVA- मूल कर्तव्य(अनुच्छेद 51A)


भाग V- संघ(अनुच्छेद 52-151)


भाग VI- राज्य(अनुच्छेद 152 -237)


भाग VII- संविधान (सातवाँ संशोधन) अधिनियम, 1956 द्वारा निरसित


भाग VIII- संघ राज्य क्षेत्र(अनुच्छेद 239-242)


भाग IX- पंचायत(अनुच्छेद 243- 243O)


भाग IXA- नगर्पालिकाएं(अनुच्छेद 243P - 243ZG)


भाग X- अनुसूचित और जनजाति क्षेत्र(अनुच्छेद 244 - 244A)


भाग XI- संघ और राज्यों के बीच संबंध(अनुच्छेद 245 - 263)


भाग XII- वित्त, संपत्ति, संविदाएं और वाद(अनुच्छेद 264 -300A)


भाग XIII- भारत के राज्य क्षेत्र के भीतर व्यापार, वाणिज्य और समागम(अनुच्छेद 301 - 307)


भाग XIV- संघ और राज्यों के अधीन सेवाएं(अनुच्छेद 308 -323)


भाग XIVA- अधिकरण(अनुच्छेद 323A - 323B)


भाग XV- निर्वाचन(अनुच्छेद 324 -329A)


भाग XVI- कुछ वर्गों के लिए विशेष उपबंध संबंध(अनुच्छेद 330- 342)


भाग XVII- राजभाषा(अनुच्छेद 343- 351)


भाग XVIII- आपात उपबंध(अनुच्छेद 352 - 360)


भाग XIX- प्रकीर्ण(अनुच्छेद 361 -367)


भाग XX- संविधान के संशोधनअनुच्छेद


भाग XXI- अस्थाई संक्रमणकालीन और विशेष उपबंध(अनुच्छेद 369 - 392)


भाग XXII- संक्षिप्त नाम, प्रारंभ, हिन्दी में प्राधिकृत पाठ और निरसन(अनुच्छेद 393 - 395)



thumbnail

વાવ, વાવના પ્રકાર અને ગુજરાતમાં આવેલી વાવ

 -: વાવ,  વાવના પ્રકાર અને ગુજરાતમાં આવેલી વાવ :-

વાવ એટલે એક તળાવ જે જમીનની સપાટીથી ઉંડાઇમાં આવેલ હોય છે અને પાણી સુધી પહોંચવા માટે તેની ફરતે સીડી બનાવેલી હોય છે. 

---> વાવના પ્રકારો <---

(૧) નંદા - 

(૨) ભદ્રા-

(૩)જયા-

(૪)વિજયા- 

ગુજરાતમાં આવેલી વાવ-

(૧)રાણીની વાવ (રાણકી વાવ)  ---

-- ૧૧ મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતી રાણીએ પાટણમાં સાતમાળ ઉંડી વાવ બંધાવેલી

૬૪ મીટર લાંબી , ૨૦ મીટર પહોળી, ૨૭ મીટર ઉંડી( નંદા પ્રકારની)  છે. 

નોંધ- 2014 માં યુનેસ્કો ધ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સ્થાન અપાયેલ છે (ગુજરાતમાં બીજા સ્થાને) 


(૨) અડાલજની વાવ (રૂડાવાવ) :-

૧૪૯૯માં મહમૂદ બેગડાના સમયમાં વાઘેલા વીરસીંહની પત્ની "રૂડાબાઇએ" પતિની યાદમાં પાંચ માળ ઊંડી વાવ બંધાવી હતી. જે અમદાવાદના અડાલજ ખાતે આવેલ છે.  તે જયા પ્રકારની વાવ છે


(૩) દાદા હરીની વાવ ( અમદાવાદ - અસરવા) 

૧૪૮૫ માં મુસ્લીમ સુલતાન બાઈ હરીએ વાવની રચના કરાવી હતી

અમદાવાદ જિલ્લાના અસરવા વિસ્તારમાં આવેલ છે.  જે નંદા પ્રકારની વાવ છે


(૪) અડી-કડીની વાવ (જુનાગઢની તળેટીમાં ગિરનાર- ઉપરકોટ)

ગિરનારની તળેટીમાં ઈ. સ. ૩૧૯માં બનેલી વાવ પરંતુ ઇ. સ.૯૭૬ માં

પ્રકાશ પાડવામાં આવ્યો.  ભારતની સૌથી જુની વાવ (નંદા પ્રકારની)

૮૧ મીટર લાંબી,  ૪.૭૫ મીટર પહોળી, ૪૧ મીટર ઉંડી છે

(૫) ગેબનશાહની વાવ (૧૬મી સદી)

૧૬મી સદીમાં ગેબનશાહ નામના ફકીરે ચાંપાનેરમાં આ વાવ બંધાવી હતી

૨૦ મીટર ઉંડી,  ૬મીટર પહોળી,  ૫૦ મીટર લાંબી  (નંદા પ્રકારની)


(૬) હેલીકલ વાવ:- ચાંપાનેરથી વડોદરા જવાના રસ્તા પર આવેલ છે તેનો આકાર હેલીકલ જેવો છે

(૭) મોઢેરાની વાવ:- સાદી વાવ છે (૧૧મી સદીમાં સૂર્યમંદિરની સાથે નિર્માણ થયું છે. 

મહેસાણા

1. ચંદ્રાહર્ષાની વાવ

2. મોઢેરાની મોઢેશ્વરી વાવ

3. બહુચરાજીની વલ્લભ ભટ્ટની વાવ

4. જીન્જુવાળાની વાવ


સાબરકાંઠા 

1. કાનજી વાવ

2. ખેડ ચંદનની વાવ

3. ચામાલની વાવ

4. ભિલોડાની ભેંટાડી વાવ


અમદાવાદ

1. ખોડીયારની વાવ

2. ધનકની વાવ

3. હનુમાનની વાવ

4. ભીલની વાવ

5. મહાદેવની વાવ

6. ઈટેરી વાવ

thumbnail

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વનો

 ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વનો

(૧)  પુનિત વન - ગાંધીનગર (સાબરમતી નદીના કીનારે- 2004) (૫૫ મો વન મહોત્સવ)

(૨)  માંગલ્ય વન- બનાસકાંઠા (શક્તિપીઠ અંબાજી ખાતે- 2005)

(૩)  તિર્થકર વન- મહેસાણા (તારંગા પર્વત અજિતનાથ જૈન દેરાસર - 2006) (સૌપ્રથમ જૈન ધર્મને લગતુ)

(૪)  હરિહર વન - ગીર સોમનાથ (સૌરાષ્ટ્ર- ૧) - 2007(ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું- અરબસાગરના કિનારે) 

(૫)  ભક્તિ વન-  સુરેન્દ્રનગર (ચોટીલા ખાતે)- 2008

(૬)  શ્યામલ વન - અરવલ્લી- ( શામળાજી ખાતે )- 2009 (મેશ્વો નદીના કિનારે)

(૭)  પાવકવન- ભાવનગર  (પાલીતાણા ખાતે - 2010) જૈન ધર્મના આધસ્થાપક- ઋષભદેવનું સૌપ્રથમ મંદીર

(૮)  વિરાસત વન- પંચમહાલ (પાવાગઢ ખાતે- 2011)- ત્રીજા શક્તિપીઠ મહાકાળીમાંના મંદીર- ચાપાનેર

(૯) ગોવિંદગુરૂ સ્મૃતિવન - મહીસાગર (માનગઢ પર્વત ખાતે- 2012)- ભીલોનાં ગુરૂ ગોવિંદની યાદમાં

(૧૦) નાગેશ વન - (ધ્વારકા ખાતે- 2013) નાગેશ્વર મહાદેવના મંદિરે

(૧૧) શક્તિવન- કાગવડ (રાજકોટ- 2014) "નારી તું નારાયણી" - નારી સશક્તિકરણ માટે

(૧૨) જાનકી વન- નવસારી ખાતે- 2015 (પૂર્ણા નદીના કીનારે)

         2016- આનંદી બેનનાં સમયમાં

       (૧૩) આમ્રવન - વલસાડ ખાતે(હાફૂસ કેરીને ધ્યાનમાં લઇને) 

       (૧૪) અેકતા વન- સુરત( બારડોલી ખાતે) 

        (૧૫) મહીસાગર વન- આણંદ (વહેરા ખાડી ખાતે- આણંદ અને ભરૂચની સરહદે જ્યાં મહી નદી ખંભાતના અખાતને મળે)

         વિજય રૂપાણી 2016

         (૧૬) શહીદ વન - જામનગર (ધ્રોલ ખાતે) ભુચર મોરીનું યુધ્ધ (જામસતાજી અને મીરઝા આજીજી કોકા વચ્ચે)


(૧૭) વિરાંજલી વન - સાબરકાંઠા -2017 (68-મો વન મહોત્સવ)

(૧૮) રક્ષક વન- (ભૂજ , કચ્છ) 2018 (69- મો વનમહોત્સવ) 

thumbnail

નદી અને તેની ઉપર બંધાયેલ બંધ

 નદી અને તેની ઉપર બંધાયેલ બંધ

(૧) સરદાર સરોવર બંધ- નર્મદા નદી (નર્મદા) 

(૨) ઉકાઇ બંધ- તાપી નદી ( તાપી ) 

(૩)કડાણા બંધ- મહી નદી ( મહીસાગર )

(૪)ધરોઇ બંધ- સાબરમતી ( મહેસાણા )

(૫)પાનમ બંધ- પાનમ નદી ( મહેસાણા )

(૬)કરજણ બંધ- કરજણ નદી ( ભરૂચ )

(૭)દમણગંગા- દમણગંગા નદી ( વલસાડ )

(૮)શેત્રુંજી- શેત્રુંજી નદી ( ભાવનગર ) 

(૯) દાંતીવાડા- દાંતીવાડા (બનાસકાંઠા) 

(૧૦)ભાદર- ભાદર ( રાજકોટ )

(૧૧) વાત્રક- વાત્રક (અરવલ્લી)

(૧૨) હાથમતી - હાથમતી (સાબરકાંઠા)

(૧૩) વણાકબોરી- મહાનદી (ખેડા)

thumbnail

ગુજરાતના દરેક જીલ્લોમાં આવેલી મહત્વની નદીઓ

 📍📍 ગુજરાતના દરેક જીલ્લોમાં આવેલી મહત્વની નદીઓ. 📍📍


૧. કચ્છ - ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સુપી, માલણ, ચાંગ, નારા, નાગમતી, કાળી.


૨. બનાસકાંઠા - સિપુ, બનાસ, સરસ્વતી, અર્જુન.


૩. પાટણ - બનાસ, સરસ્વતી, રૂપેણ.


૪. મહેસાણા - રૂપેણ, પુષ્પાવતી.


૫. ગાંધીનગર - સાબરમતી, ખારી, મેશ્વો.


૬. સાબરકાંઠા - હરણવાવ, હાથમતી, સાબરમતી.


૭. અરવલ્લી - માઝમ, વાત્રક, મેશ્વો.


૮. છોટાઉદેપુર - સુખી, ઓરસંગ, હિરણ, મેણ.


૯. મહીસાગર - મહી, પાનમ, દેવ, મેસરી.


૧૦. પંચમહાલ - મેસરી, ગોમા, કારોડ, પાનમ.


૧૧. દાહોદ - પાનમ, અનાસ, માચણ, હડફ, પાનમ.


૧૨. ખેડા - વાત્રક, માહોર, મહી, શેઢી, લુણી.


૧૩. આણંદ - મહી, સાબરમતી.


૧૪. અમદાવાદ - સાબરમતી, મેશ્વો, ખારી, સુક ભાદર.


૧૫. વડોદરા - વિશ્વામિત્રી, ઢાઢર.


૧૬. ભરૂચ - નર્મદા.


૧૭. નર્મદા - નર્મદા, કરજણ.


૧૮. સુરત - કીમ, તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા.


૧૯. તાપી - તાપી, પૂર્ણા.


૨૦. ડાંગ - પૂર્ણા, અંબિકા.


૨૧. નવસારી - પૂર્ણા, અંબિકા, મીંઢોળા, કાવેરી.


૨૨. વલસાડ - ઔરંગા, પાર, કોલક, દમણ ગંગા.


૨૩. સુરેન્દ્રનગર - વઢવાણ ભોગવો, લીંબડી ભોગવો.


૨૪. બોટાદ - ધેલો, કાળુભાર, નિલકા.


૨૫. ભાવનગર - ધેલો, કાળુભાર, શેત્રુંજી, માલણ.


૨૬. અમરેલી - શેત્રુંજી, માલણ, કાળુભાર.


૨૭. ગીર સોમનાથ - હિરણ, શિંગવડુ, માચ્છુદ્રિ, માલણ, રાવળ.


૨૮. જૂનાગઢ - ઓઝત, ઉબેણ.


૨૯. પોરબંદર - ભાદર, ઓઝત, ઊબેણ, મીણસાર, મઘુવંતી.


૩૦. દેવભૂમિ દ્વારકા - સની.


૩૧. જામનગર - નાગમતી, ફુલજણ, સાસોઈ, કંકાવતી, ઊંડ.


૩૨. રાજકોટ - ભાદર, ધેલો, ગોંડલી, માજ, આજી, ફોકળ.


૩૩. મોરબી - મચ્છુ, બ્રહ્માણી.

thumbnail

ગુજરાતના સરોવરો

 🏝 ગુજરાતના સરોવરો🏝

🐬 નારાયણ સરોવર ➖ કચ્છ (કચ્છ) 


🐬 ગંગા સરોવર ➖ બાલારામ (બનાસકાંઠા) 


🐬 ખાન સરોવર ➖ પાટણ (પાટણ) 


🐬 બિંદુ સરોવર ➖ સિદ્ધપુર (પાટણ) 


🐬 અલ્પા સરોવર ➖ સિદ્ધપુર (પાટણ) 


🐬 સરદાર સરોવર ➖ નવાગામ (નર્મદા) 


🐬 સૌમ્ય સરોવર ➖ સોમનાથ (ગીર સોમનાથ) 


🐬 નળ સરોવર ➖સાણંદ નજીક (અમદાવાદ) 


🐬 શ્યામ સરોવર ➖ શામળાજી (અરવલ્લી) 


🐬 રણજિત સરોવર ➖ જામનગર (જામનગર) 


🐬નવદયમંતિ સરોવર ➖માંકણી (સંખેડા) 


🐬 સંત સરોવર ➖ ગાંધીનગર (ગાંધીનગર) 


🐬 વલ્લભ સાગર સરોવર ➖ઉકાઇ (તાપી)

thumbnail

પ્લેયર્સ અને તેમની આત્મકથા

 🔚🔚 *પ્લેયર્સ અને તેમની આત્મકથા*⚔⚔


▪સચિન તેંડુલકર - પ્લેયિંગ ઇટ માય વે


▪મેરી કોમ - અનબ્રેકેબલ


▪યુવરાજ સિંહ - ધી ટેસ્ટ ઓફ માય લાઇફ


▪સાયના નેહવાલ - પ્લેયિંગ ટુ વીન 


▪અભિનવ બિન્દ્રા - અ શોટ એટ હિસ્ટ્રી


▪મિલખા સિંઘ - ધી રેસ ઓફ માય લાઇફ


▪સુનિલ ગાવસ્કર - સન્ની ડે


▪કપિલ દેવ - સટ્રેટ ફ્રોમ માય હાર્ટ


▪સંજય માન્જરેકર - ઇમ્પર્ફેક્ટ


▪સાનિયા મિર્ઝા - એસ અગેઈનસ્ટ ઓડ


▪VVS લક્ષ્મણ - 281 એન્ડ બિયોન્ડ 


▪સૌરવ ગાંગુલી -અ સેન્ચુરી ઈઝ નોટ ઈનફ

thumbnail

પોર્ટલ અને તેમના સ્થાપકો

 📌પોર્ટલ અને તેમના સ્થાપકો:* -


*1.ગૂગલ-* લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન


2. ફેસબુક- માર્ક ઝુકરબર્ગ


*3. યાહુ-* ડેવિડ ફીલો અને જેરી યાંગ


*4. ટ્વિટર-* જેક ડોર્સી અને ડિક કોસ્ટોોલો


*5. ઇન્ટરનેટ-* ટિમ બર્નર્સ લી


*6. લિંકડઇન-* રીડ હોફમેન, એલન બ્લુ અને કુનસ્ટેન્ટિન ગ્યુરિક


*7. ઇમેઇલ -* શિવ અય્યાદુરાઇ


*8. Gtalk -* રિચાર્ડ વાહ કન


*9. WhatsApp -* લોરેલ કિર્ટઝ


*10. હોટમેલ=* સબીર ભાટિયા


*11. વિકિપીડિયા-* જિમી વેલ્સ


*12. YouTube-* સ્ટીવ ચેન, ચૅડ હર્લી અને

જાવેદ કરિમ


*13. રેડીફ-* અજિત બાલક્રિશ્નન


*14. નિમ્બઝ-* માર્ટિન સ્મન્ક અને એવર્ટ જાપ લુગ્ટ


*15. માયસ્પેસ-* ક્રિસ ડેવોલ્ફ અને ટોમ એન્ડરસન


*16. આઇબિબો-* આશિષ કશ્યપ


17. OLX- એલેક ઓક્સનફોર્ડ અને ફેબ્રીસ ગ્રિંડા


*18. સ્કાયપે-* નિકાલસ ઝેનસ્ટ્રોમ, જનસફ્રીઇસ અને રીડ


હોફમેન


*19. ઓપેરા-* જોન સ્ટીફનસન વોન ટેટ્ઝેનર અને ગીઅર


લિવર્સી


*20. મોઝીલા ફાયરફોક્સ-*  ડેવ હયાત અને બ્લેક રોસ

thumbnail

Most Imp

 ✍નવનીત (માર્ગ દર્શક)


🍮વાંસી-બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે

📞- નવસારી

〰〰〰〰〰〰〰〰〰

🍮 કયા જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે

📞- વલસાડ

〰〰〰〰〰〰〰〰〰

🍮માણેકઠારી પૂનમના મેળા માટે કયું સ્થળ જાણીતું છે

📞- ડાકોર

〰〰〰〰〰〰〰〰〰

🍮ગુજરાતનું વિસ્તારની દ્દ્રષ્ટિએ સૌથી મોટું અને સૌથી નાનું અભ્યારણ્ય કયા છે

📞- સૌથી મોટું - સુરખાબનગર અભ્યારણ્ય, કચ્છ

〰〰〰〰〰〰〰〰〰

🍮 એશિયાઇ રમતોત્સવમાં ચેસની રમત કયા વર્ષમાં દાખલ કરવામાં આવી

📞- ૨૦૦૬

〰〰〰〰〰〰〰〰〰

🍮ઇસ્તંબુલ (કોન્સ્ટેન્ટિનોપોલ)નું પતન કયારે થયું

📞 - ૧૪૫૩

〰〰〰〰〰〰〰〰〰

🍮ગુજરાતને અલગ દરજ્જો અપાવનાર અગ્રણી નેતા કોણ

📞- ઇન્દુલાલ યાજ્ઞિક (આશ્રમ- નેનપુર)

〰〰〰〰〰〰〰〰〰

🍮'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પુસ્તકના લેખક

📞- જવાહરલાલ નહેરૂ

〰〰〰〰〰〰〰〰〰

🍮ગુજરાતમાં કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે

📞- કપાસ

〰〰〰〰〰〰〰〰〰

🍮રાજયનું ઉપલુગૃહ કયા નામે ઓળખાય છે

📞- વિધાન પરિષદ

〰〰〰〰〰〰〰〰〰

🍮માધ્યમિક શિક્ષણ મફતનો કાયદો, રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઇ હતી

📞- ઘનશ્યામભાઇ ઓઝા

〰〰〰〰〰〰〰〰〰

🍮'સાગા-૨૨૦' એ શું છે

📞- કમ્પ્યુટર

〰〰〰〰〰〰〰〰〰

🍮ભારત પાકિસ્તાનનું વિભાજન કઇ યોજના અંતર્ગત થયું હતુ

📞- માઉન્ટ બેટન યોજના

thumbnail

વૈજ્ઞાનિક શોધ અને શોધકો

 *🔰🔰 શોધ અને શોધક🔰🔰*

💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨



*ટેલિવિઝનની શોધ કોણે કરી? :- જે. એલ. બેયર્ડ


🔫🔫૧૯ જુલાઇ ૧૮૧૪

સેમ્યુઅલ કોલ્ટ (રિવોલ્વરના શોધક)નો જન્મ.


* રડારની શોધ કોણે કરી? :- ટેલર અને યંગ

* ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? :- ન્યૂટન

* લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે :- સાઇટ્રિક એસિડ

* ડુંગળી અને લસણમાં ગંધ હોય છે :- તેમાં હાજર પોટેશિયમને કારણે

* X- કિરણોની શોધ કરી :- રોન્ટજને

* સ્કૂટર ના શોધક :- બ્રાડ શૉ

* દરિયાની ઊંડાઈ માપવાનું સાધન :- અલ્ટી મીટર

* લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ :- યુરિયા

* ટેલિફોનના શોધક :- ગ્રેહામ બેલ

* ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ :- આર્યભટ્ટ

* પેન્સિલીન ના શોધક :- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

* ડાયનેમાઇટ ના શોધક :- આલ્ફ્રેડ નોબેલ

* ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ :- નીલ આર્મસ્ટ્રોંગ

* અવકાશમાં જનાર પ્રથમ માણસ :- યુરી ગાગારીન

* વિશ્વનું સૌથી મોટું ફૂલ :- રેફ્લેસિયા

* કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે :- B12

* એનિમિયાને કયું વિટામિન મટાડે છે :- B12

* મેઘધનુષ્ય બનવાનું કારણે :- વક્રીભવન (પ્રત્યાવર્તન)

* યુરીયાને શરીરથી અલગ કરે છે :- કિડની

* માનવ ત્વચાનો રંગ બને છે :- મેનાલીન ને કારણે

* કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- ઇથિલિન

* માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે :- ચાર

* હસવનાર ગેસ :- નાઇટ્રસ ઓક્સાઇડ – ફાઇન્ડર પ્રિસ્ટલી

* દ્રાક્ષમાં હોય છે :- ટર્ટરિક એસિડ

🍮ઓલમ્પિક રમતોની શરૂઆત કયા દેશમાંથી થઇ હતી

📞- એથેન્સ



*વૈજ્ઞાનિક શોધ અને શોધકો*


1)ડાઈનેમાઈટ  =  આલ્ફ્રેડ નોબેલ 

2)ડીઝલ એન્જિન =રૂડોલ્ફ 

3)તરતા પદાર્થનો નિયમ   =આર્કિમિડિઝ 

4)ન્યૂટ્રોન =જેમ્સ ચેડવિક 

5)પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે =કોપર નિકસ 

6)ડાઈનેમો =માઈકલ ફેરડ

7)ટેલિવિઝન =જ્યોન લોગી બાયડ

8)ટેલિગ્રાફ =સેમ્યુઅલ મોર્સ 

9)ટેલિફોન =એલેકઝાંડર ગ્રેહામ બેલ

10)ટ્રેક્ટર =જોન ફોલિક 

11)જેટ એન્જિન =ફ્રેન્ક વ્હાઈટલ

12)એકસ રે મશીન = વિલિયમ રોન્ટજન

13) ચલચિત્ર =થોમસ આલ્વા એડિસન 

14)ગેલ્વેનોમીટર =એન્દ્રીમેર એમ્પિયર 

15)ગુરુત્વાકર્ષણ =આઈઝેક ન્યૂટન

16)અભય દીવો =હંફ્રીડેવી 

17)અલ્ટ્રાવાયોલેટ કિરણો =ફ્રિન્સેન 

18)આલ્ફા અને બિટા કિરણો =રૂથરફોડ

19)ઓક્સિજન =જે. બી. પ્રિસ્ટલે 

20)હાઈડ્રોજન = હેન્રી કેવનડિશે 

21)બી. સી. જી. ની રસી =કાલમેટ ગ્યુરિન

22)બેક્ટેરિયા =વાન લ્યુ વેન હોક 

23)બેટરી = એલેકઝાંડર વોલ્ટ 

24)યુરેનિયમ = માર્ટિન કલાપ્રોધ 

25)શીતળા ની રસી =એડવર્ડ જેનર 

26)રેડિયમ ના = મેડમ ક્યૂરી 

27)રેલ્વે એન્જિન =જ્યોર્જે સ્ટિફન્સ 

28)લેઝર કિરણો = ટી. એમ. માઈમન

29)હડકવા અંગેની રસી =લૂઈ પાશ્ર્ચર

30)સ્ટેથોસ્કોપ = રેની લેનીક 

31)સિમેન્ટ ના =જોસેફ એસપીડીન 

32)શરીર મા લોહીનું ભ્રમણ =વિલિયમ હોર્વે

33)હાઈડ્રોજન બોમ્બ ના પિતા =એડવર્ડ ટેલર

34)  કેમેરાના =જેમ્સ ડ્રેવર

35)ઉત્ક્રાંતિ વાદનો સિદ્ધાંત =ચાર્લ્સ ડાર્વિન 

36)જનીન વિદ્યાના પિતા =જ્યોર્જ મેન્ડલ 

37)મધમાખી વિજ્ઞાાન પિતા =હુબેર

38)લીલ વિજ્ઞાન ના પિતા =પ્રોફેસર આયંગર

39)રેડિયો એક્ટવિટી =બેકવેરલ 

40)બીગ બેગ થીયરી નો સિધ્ધાંત =જ્યોર્જગેમા


*

thumbnail

ભારતની પ્રથમ ફિલ્મો

 👉🏻 ભારતની પ્રથમ ફિલ્મો


🤩 પ્રથમ ફિલ્મ   *રાજા હરિશ્ચંદ્ર* 

 (1913)


🤫 પ્રથમ બોલતી ફિલ્મ 

    *આલમ આરા*  ( 1931)


🎨 પ્રથમ રંગીન ફિલ્મ 

     *કિશન કનૈયા* 1937


  🤩😍  ગુજરાતી ફિલ્મો 


🤠 પ્રથમ ફિલ્મ 

     *નરસિંહ મહેતા*  (1932)

         ( બોલતી પણ) 


🎨 પ્રથમ રંગીન ફિલ્મ 

      *લીલુડી ધરતી*   ( 1968) 


thumbnail

ગુજરાત ના મહત્વના લોક મેળા

 *ગુજરાત ના મહત્વના લોક મેળા*



*🏝🏜કાત્યોક મેળો➖સિદ્ધપુર (પાટણ)*


*🏜ચિત્રવિચિત્ર મેળો➖ગુણભાખરી  (સાબરકાંઠા)*


*⛱ભાડભુત મેળો➖ભરુચ*


*🎡તરણેતર  મેળા➖થાનગઢ(સુરેન્દ્રનગર)*


*🏟ભવનાથ મેળો ➖ જુનાગઢ*


*🎠શામળાજી મેળો➖શામળાજી(અરવલ્લી)* 


*🎢વૌઠા મેળો➖ઘોળકા (અમદાવાદ)*


*🎢પાલ મળો➖પાલીતાણા (ભાવનગર)*


*🎡અંબાજી મેળો➖અંબાજી(બનાસકાંઠા)*


*🏯કવાંટ આદિવાસી મેળો➖કવાંટ ( છોટાઉદેપુર )*


*🎠બહુચરાજી મેળો➖બહુચરાજી*


*🏯પાવાગઢ મેળો➖પાવાગઢ  (પંચમહાલ)*


*🏰માણેકઠાકોરી મેળો ➖ખેડા(ડાકોર)*


*🎠પલ્લી મેળો ➖ રૂપાલ(ગાંધીનગર)*


*🎇🎇🌠🌠જન્માષ્ટમી➖દ્વારકા(દેવભુમિ દ્વારકા)* 


*🕋️માઘવરાય મેળો➖માધવપુર(પોરબંદર)*


*🌅️ઝુંડ મેળો ચોરવાડ ➖જુનાગઢ*


*🎠🎠️ગોળગઘેડા મેળો➖જેસવાડા (દાહોદ)*


*️રિખવદૈવ જૈન➖મેળો ભરુચ*


*🏪️દુઘરેજ મેળો➖સુરેન્દ્રનગર*


*🏜પાલોદર મેળો ➖મહેસાણા*


*⛩️રવેચી મેળો ➖રાપર (કચ્છ)*


*🎇જખ મેળો➖નખત્રાણા (કચ્છ)*


thumbnail

Confusion point

 🧐 confusion point 🧐


 


🎯 1⃣  જયાં જયાં વસે એક ગુજરાતી ,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!


      2⃣ જયાં જયાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!


      3⃣  ગુણવંતી ગુજરાત,અમારી ગુણ વંતી ગુજરાતી...


✍  અરદેશર ખબરદાર 

       ( અદલ , મોટાલાલ )

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


🎯 1⃣  મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત,ગુજરાત મોરી મોરી રે...


      2⃣  ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય    ગિરા ગુજરાતી, કૃષ્ણ ચરણરજ પુનિત ધરા આ ગાંધી ગિરા ગુજરાતી....


✍  ઉમાશંકર જોષી

      ( શ્રવણ , વાસુકિ )

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


🎯 ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ...


✍ કવિ ન્હાનાલાલ 

      ( પ્રેમભક્તિ )

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


🎯 જય જય ગુર્જર ભૂમિ,જય હે ગુણિયલ હિ અમિયલ ગુર્જર ભૂમિ..


✍ નટવરલાલ પંડયા

     ( ઉશનસ્)

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


🎯જય જય ગરવી ગુજરાત , દીપે અરુણ પ્રભાત...


✍ કવિ નર્મદ 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


🎯 'જય સોમનાથ' ,' જય દ્વારકેશ ' ,'જય બોલો વિશ્વના નાથ ની ' સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાત ની...


✍ રમેશ ગુપ્તા

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


   

thumbnail

કન્ફ્યુઝન દિવસો

 💥💥 *કન્ફ્યુઝન દિવસો* 🎯🎯



👉 રાષ્ટ્રીય યુવા દિન- ૧૨મી જાન્યુઆરી (સ્વામી વિવેકાનંદ જન્મજયંતી)


👉આંતરરાષ્ટ્રીય યુવા દિન- ૧૨મી ઓગસ્ટ 



👉રાષ્ટ્રીય  શિક્ષક દિન- ૫મી સપ્ટેમ્બર (સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજયંતી)


👉રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - ૧૧મી નવેમ્બર  ( અબુલ કલામ આઝાદ જન્મજયંતી) 


👉આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન- ૫મી ઓકટોબર



👉રાષ્ટ્રીય પ્રવાસન દિન- ૨૫મી જાન્યુઆરી 


👉પ્રવાસી ભારતીય દિન- ૯મી જાન્યુઆરી (૧૯૧૫માં ગાંધીજી સાઉથ આફ્રીકાથી ભારત આવ્યા)


👉આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિન- ૨૭મી સપ્ટેમ્બર 



👉રાષ્ટ્રીય બાળ દિન- ૧૪મી નવેમ્બર (જવાહરલાલ નેહરુ જન્મજયંતી)


👉આંતરરાષ્ટ્રીય બાળ દિન- ૧લી જૂન 



👉રાષ્ટ્રીય ગ્રાહક દિન- ૨૪મી ડિસેમ્બર 


👉આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિન- ૧૫મી માર્ચ 



👉રાષ્ટ્રીય ટપાલ દિન- ૧૦મી ઓક્ટોબર


👉આંતરરાષ્ટ્રીય ટપાલ દિન- ૯મી ઓકટોબર



👉રાષ્ટ્રીય હિન્દી દિન- ૧૪મી સપ્ટેમ્બર (1949 મા આ દિવસે બંઘારણમા સ્વીકારવામાં આવી)


👉આંતરરાષ્ટ્રીય હિન્દી દિન- ૧૦મી જાન્યુઆરી 



👉રાષ્ટ્રીય સ્ત્રી દિન- ૧૩મી ફેબ્રુઆરી (સરોજિની નાયડુ જન્મજયંતી )


👉આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિન- ૮મી માર્ચ



👉રાષ્ટ્રીય રમત દિન-  ૨૯મી ઓગસ્ટ( ધ્યાનચંદની જન્મજયંતી)


👉આંતરરાષ્ટ્રીય રમત દિન- ૬ઠ્ઠી એપ્રિલ

thumbnail

મહત્વના અવોર્ડ

 મહત્વના અવોર્ડ 



👉વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ 


👉શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ 


👉લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 


👉રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ 


 👉રગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ 


👉લલિતકલા:-  રવિશંકર રાવળ એવોર્ડ 


 👉સાહિત્ય ક્ષેત્રે :-  આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

               


 ગુજરાત ના ખેલાડીઓને  પ્રોત્સાહિત માટે


👉 જયદીપસિંહ એવોર્ડ :- 

ગુજરાત નો ખેલાડી રાજ્ય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે


👉સરદાર પટેલ એવોર્ડ :- 

ગુજરાત નો ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી નવાજવામાં આવે છે...... 


 👉એકલવ્ય એવોર્ડ :-

 ગુજરાત નો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે.....



ભારત સરકાર


👉ભારત રત્ન 

સાહિત્ય, કલા,ખેલ, વિજ્ઞાન અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ઇ.સ.૧૯૫૪થી આ અવોર્ડ આપવામાં આવે છે.


ભારત રત્ન'એ ભારત સરકાર તરફી અપાતો સૌથી મોટો અવોર્ડ છે. ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. 


👉પદ્મશ્રી 

પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે


👉પદ્મભૂષણ

પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.


👉પદ્મવિભૂષણ 

પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.


👉દવોણાચાયઁ એવોડ

રમત મા પ્રશિક્ષક  (કોચ) તરીકે નોધપાત્ર  ફાળો આપનારને  એવોડ  અપાય


👉અજુન એવોડ

રમત ગમત  નોધપાત્ર પ્રદાન  કરનાર ખેલાડીને એવોડ અપાય 


પરમવીર ચક્ર , મહાવીર ચક્ર અને વીર ચક્ર :

યુ ધ્ધ માં અસાધારણ બહાદુરી બતાવનાર અવા બલિદાન આપનારલશ્કરી દળોના સભ્યોને આ અવોર્ડ આપવામાં આવે છે , જેમાં પ્ર થમ અવોર્ડ ' પરમવીર ચક્ર ' , દ્વિ તીય અવોર્ડ ' મહાવીર ચક્ર ' અનેતૃતીય અવોર્ડ ' વીર ચક્ર ' છે .


👉 પરમવીર ચક્ર


પરમ વીર ચક્ર ભારતની સૌથી પ્રથમ કક્ષાનો લશ્કરી ઍવોર્ડ છે, જે યુદ્ધ સમય દરમિયાન બહાદુરીના નામાંકિત કાર્યો દર્શાવવા બદલ આપવામાં આવે છે.


👉મહાવીર ચક્ર 


મહાવીર ચક્ર , પરમ વીર ચક્ર બાદ ભારતની બીજી સૌથી મોટી લશ્કરી એવોર્ડ છે, અને દુશ્મનની હાજરીમાં વિશિષ્ટ બહાદુરીનાં કૃત્યો માટે સન્માનિત કરવામાં આવે છે


👉વીર ચક્ર

વીર ચક્ર યુદ્ધભૂમિમાં બહાદુરીનાં કૃત્યો માટે એક ભારતીય બહાદુરી પુરસ્કાર છે. બહાદુરીના એવોર્ડ તેની સાથે વી.આર. સીનો ઉપયોગ કરવાનો અધિકાર ધરાવે છે.

thumbnail

મહત્વની યોજનાઓ

 મહત્વની યોજનાઓ 


🍒 નીતિ આયોગ: ૧ જાન્યુઆરી ૨૦૧૫


🍒 હૃદય યોજના : ૨૧ જાન્યુઆરી ૨૦૧૫


🍒 બેટી બચાવો બેટી પઢાઓ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫


🍒 સુકન્યા સમૃદ્ધિ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫


🍒 મુદ્રા બેંક યોજના : ૮ એપ્રિલ ૨૦૧૫


🍒 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના : ૯ મે ૨૦૧૫


🍒 અટલ પેન્શન યોજના : ૯ મે ૨૦૧૫


🍒 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના : ૯ મે ૨૦૧૫


🍒 ઉસ્તાદ યોજના (USTAD) : ૧૪ મે ૨૦૧૫


🍒 પ્રધાનમંત્રી આવાસ યોજના : ૨૫ જૂન ૨૦૧૫


🍒 અમૃત યોજના (AMRUT) : ૨૫ જૂન ૨૦૧૫


🍒 સ્માર્ટ સીટી યોજના : ૨૫ જૂન ૨૦૧૫



🍒 ડિજિટલ ઇન્ડિયા મિશન :   ૧ જુલાઈ ૨૦૧૫


🍒 સ્કિલ ઇન્ડિયા મિશન:૧૫ જુલાઈ ૨૦૧૫


🍒 દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના : ૨૫ જુલાઈ ૨૦૧૫


thumbnail

વિજ્ઞાનના વિવિધ સાધનનો ઉપયોગ

 વિજ્ઞાનના વિવિધ સાધનનો ઉપયોગ 

---


●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન


●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન


●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન


●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન


●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન


●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન


●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન


●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન


●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન


●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન


●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર


●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન


●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન


●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના


●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન


●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન


●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન


●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી


●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન


●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન


●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન


●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન


●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન


●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન


●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન


●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન


●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન


●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન


●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન


●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન


●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન


●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન


●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન


●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન


●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન


●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન


●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન


●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન


●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન


●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન


●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન


●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન


●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન


●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન



●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન


●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન


●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન


●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન


●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન


●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન


●51.કોનોમીટર : કાલ માપક સાધન


●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન


●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન


●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન


●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન


●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન


●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન


●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન


●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન


●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન


●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન


●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન


●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન


●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન


●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન


●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન


●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન


●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન


●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન


●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન


●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન


●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન


●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન


●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

thumbnail

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

 ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-*

〰〰〰〰〰〰〰〰〰〰


*(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :* 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖                 

➡ સ્થાપના : 26 ડિસેમ્બર 1848 

➡ સ્થળ : અમદાવાદ 

➡ પ્રકાશન : બુતિપ્રકાશ 


➡ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે. 

➡ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ 

➡ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની. 

➡ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ. 


*(2) ગુજરાત સાહિત્ય સભા :* 

➖➖➖➖➖➖➖➖        

➡ સ્થાપના : 1904 

➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા 

➡ સ્થળ : અમદાવાદ 

➡ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક 

➡ 1928 થી આપવામાં આવે છે.

➡ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી 


*ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.* 


*(3) ગુજરાત સાહિત્ય પરિષદ:* 

➖➖➖➖➖➖➖➖        

➡ સ્થાપના : 1905 

➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા 

➡ સ્થળ : અમદાવાદ 

➡ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક) 

➡ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી 


*(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :*      

➖➖➖➖➖➖➖➖

➡ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા 

               1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા 

➡ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.


*(5) નર્મદ સાહિત્ય સભા :*

➖➖➖➖➖➖➖➖

➡ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ

                   1939 - નર્મદ સાહિત્ય સભા 

➡ સ્થળ : સુરત 

➡ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે. 

➡194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે. 


*(6) ગુજસત સાહિત્ય અકાદમી :* 

➖➖➖➖➖➖➖➖➖➖

➡સ્થાપના: 1982 

➡સ્થળ : ગાંધીનગર 

➡સંચાલક : ગુજરાત સરકાર

➡પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ 


➡  ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે. 

➡ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે. 


*(7) બુદ્રિવર્ધક સભા :*

➖➖➖➖➖➖➖

➡સ્થાપના: 1651

➡સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી. 


*(8) ફાર્બસ ગુજરાતી સભા :* 

➖➖➖➖➖➖➖➖➖

➡સ્થાપના: 1854 

➡સ્થળ :મુંબઈ 

➡સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ. 


*(9) ગુજરાત સંશોધન મંડળ :*

➖➖➖➖➖➖➖➖➖ 

➡સ્થળ :મુંબઈ 

➡સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી. 


*(10)  જ્ઞાન પ્રસારક સભા :*

➖➖➖➖➖➖➖➖➖

➡સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી. 


*(11) સાહિત્ય સંસંદ:*

➖➖➖➖➖➖➖

➡સ્થળ : મુંબઈ 

➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી. 


*(12) ભારતીય વિદ્યાભવન:*

➖➖➖➖➖➖➖➖➖ 

➡સ્થળ : મુંબઈ 

➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

thumbnail

ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો

 *•ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો*


1.ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી

2.ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’

3.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર

4.ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર

5.ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ

6.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ – બેકાર

7.ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી

8.ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી – કિસ્મત કુરેશી

9.ઉમાશંકર જોશી – ‘વાસુકિ’, ‘શ્રવણ’

10.અનંતરાય પરમાનંદ ઠક્કર -: શાહબાઝ

11.અનંતરાય રાવળ – શૌનક

12.અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી

13.અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા – ગની દહીંવાલા

14.અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ – સાગર નવસારવી

15.અબ્બાસ અબ્દુલઅલી વાસી – મરીઝ

16.અરદેશર ખબરદાર – અદલ, મોટાલાલ

17.અરદેશર બમનજી ફરામરોજ – બિરબલ

18.અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ – ધૂની માંડલિયા

19.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી

20.અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી

21.અંબાલાલ હાલચંદ ભાવસાર – ડાયર

22.અંબુભાઈ પટેલ – સ્નેહી

23.અરદેશજી ફરામજી ખબરદાર – અદલ

24.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી

25.આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’

26.અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ – ‘અમૃત ઘાયલ’

27.અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય

28.ફકીરમહમ્મદ ગુલામનબી મન્સૂરી – ‘આદિલ’

29.કરસનદાસ નરસિંહ માણેક – ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’

30.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ

31.કનૈયાલાલ અ. ભોજક – સત્યાલંકાર

32.કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ

33.કરસનદાસ માણેક – વૈશંપાયન

34.કંચનલાલ મહેતા – મલયાનિલ

35.કાન્તિલાલ મો. પટેલ – પ્રસન્નકાન્તિ

36.કાલોસ જોસે વાલેસ – ફાધર વાલેસ

37.કિશનસિંહ ચાવડા – જિપ્સી

38.કેશવલાલ .કા.શાસ્ત્રી – કાઠિયાવાડી, વિદુર

39.કનૈયાલાલ માણેકલાલ મુનશી – ‘ઘનશ્યામ વ્યાસ’

40.કેશવલાલ હર્ષદરાય ધ્રુવ – ‘વનમાળી’

41.કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી – શનિ

42.કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા – ‘સ્નેહધન’

43.કિશોરલાલ મશરૂવાળા – આશ્રમનો ઉલ્લુ

44.ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ‘ધૂમકેતુ’, વિહારી

45.ગિજુભાઈ બધેકા – મૂછાળી મા, વિનોદી

46.ગુલાબદાસ બ્રોકર – કથક

47.ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મનસુરી – સુમન યશરાજ

48.ગોવિંદ રામજી અરજણ – બકુલેશ

49.ગૌરીપ્રસાદ ઝાલા – ઉપેન્દ્ર

50.ઘનશંકર ત્રિપાઠી – અઝીઝ

 

51.નરહરિ દ્રારકાદાસ પરીખ – ‘એક પિતા’

52.નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા – ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’,‘શંભુનાથ’,જાગૃત ચોકીદાર

53.નવલરામ લક્ષ્મીરામ પંડ્યા – વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’

54.નવલરામ જગન્નાથ ત્રિવેદી – ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’

55.નટવરલાલ કુબેરદાસ પંડ્યા – ‘આરણ્યક’, ‘ઉશનસ’

56.ન્હાનાલાલ દલપતરામ કવિ – ‘પ્રેમભક્તિ’

57.નગીનદાસ નારણદાસ પારેખ – ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ

58.નટુભાઈ ર. ઠક્કર – કલ્યાણયાત્રી, યાત્રિક

59.નવનીત મદ્રાસી – પલાશ

60.નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી – નસીર ઈસ્માઈલી

61.નૃસિંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ – નાનાભાઈ

62.નિરંજન ભગત – ભગત સાહેબ

63.છોટાલાલ માસ્તર – વિશ્વવંદ્ય

64.જગન્નાથ દા. ત્રિપાઠી – સાગર

65.જન્મશંકર મહાશંકર બૂચ – લલિત

66.જમનાદાસ મોરારજી સંપત – જામન

67.જમિયતરામ કૃપારામ પંડયા – જિગર

68.જયંતિ પટેલ – રંગલો

69.જયંતિલાલ દવે – વિશ્વરથ

70.જયંતીલાલ રતિલાલ ગોહેલ – માય ડિયર જયુ

71.જિતુભાઈ પ્ર. મહેતા – દાલચીવડા

72.જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલ

73.જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર – પથિક પરમાર

74.જયશંકર ભૂધરદાસ ભોજક – ‘સુંદરી’

75.જયંતી ઘેલાભાઈ દલાલ – ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’

76.જ્યોતીન્દ્ર હરિશંકર દવે – ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’

77.જગદીશ રામકૃષ્ણ જોશી – ‘સંજય ઠક્કર’

78.ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી – ‘બુલબુલ’

79.ડાહ્યાલાલ દોલતરામ બારોટ – સારંગ બારોટ

80.શંકરલાલ પંડયા – મણિકાન્ત

81.શંભુપ્રસાદ જોષીપુરા – કુસુમાકર

82.શામળદાસ મૂળદાસ સોલંકી – શ્યામસાધુ

83.શાંતિલાલ ના. શાહ – સત્યમ્

84.શાંતિલાલ મ. શાહ – પ્રશાંત

85.શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા – શેખાદમ

86.સુરેશ પુરુષોત્તમદાસ દલાલ – ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’ સરોજ

87.સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી

88.સૈફુદ્દીન ખારાવાલા – સૈફ પાલનપુરી

89.રમણલાલ પાઠક – ‘વાચા’

90.સુંદરજી ગોકળદાસ બેટાઈ – ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’

91.સુખલાલ સંઘજી સંઘવી – ‘પંડિત સુખલાલજી’

92.મગનભાઈ ભુદરભાઈ દેસાઈ – આનંદ વિચાર

93.મનુભાઈ રાજારામ પંચોલી – ‘દર્શક’

94.મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી – ‘સરોદ’, ‘ગાફિલ’

thumbnail

ગુજરાતમાં સૌથી મોટું

ગુજરાતમાં સૌથી મોટું

૧. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો - કચ્છ 
૨. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો- અમદાવાદ ( નાનો-ડાંગ) 
૩.સૌથી મોટી હોસ્પિટલ- સિવિલ હોસ્પિટલ , અમદાવાદ  (શેઠ હઠીસિંહ પ્રેમભાઇ)
૪.સૌથી મોટું રેલવે જંક્શન - કાળુપુર રેલવે સ્ટેશન( અમદાવાદ ) 
૫. સૌથી મોટું વિમાનીમથક - સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ 
૬. સૌથી મોટો પ્રાણીબાગ- કમલા નહેરૂ ઝુઓલોજી પાર્ક ( કાંકરીયા -અમદાવાદ )
૭. સૌથી મોટો મેળો- વૌઠાનો મેળો (તા- ધોળકા,  અમદાવાદ) 
૮. સૌથી મોટી યુનિવર્સિટી - ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 
૯. સૌથી પહોળો પુલ- ઋષિ દધિચી પુલ અમદાવાદ 
૧૦. સૌથી મોટો પુલ - ગોલ્ડન બ્રીજ ભરૂચ
૧૧. સૌથી લાંબી નદી- સાબરમતી,  સૌથી મોટી નદી- નર્મદા
૧૨.સૌથી મોટી સિંચાઇ યોજના- સરદાર સરોવર યોજના
૧૩. સૌથી મોટો મહેલ- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા 
૧૪.સૌથી માટું બંદર (કંડલા - કચ્છ) મુકત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
૧૫. ખાતરનું સૌથી મોટું કારખાનું- ગુજરાત નર્મદા ફર્ટીલાઇઝર ચાવજ(વડોદરા)
૧૬. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત - અંકલેશ્વર 
૧૭. સૌથી મોટું મ્યુઝિયમ - બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી- વડોદરા
૧૮. સૌથી મોટી સહકારી ડેરી - અમુલ ડેરી ( આણંદ )
૧૯. સૌથી મોટુ સરોવર- નળ સરોવર (અમદાવાદ) 
૨૦. સૌથી મોટું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - ઊંઝા
૨૧. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન- વઘઇ બોટનીકલ ગાર્ડન- ડાંગ
૨૨. સૌથી ઉંચો બંધ- સરદાર સરોવર બંધ (138.68 મીટર)
૨૩. સૌથી ઉંચુ પર્વત શિખર- ગોરખનાથ, ગિરનાર (1117 મીટર)
૨૪. સૌથી મોટું નાટ્ય ગ્રુહ-  હેમું ગઢવી નાટ્યગ્રુહ - રાજકોટ
૨૫. સૌથી મોટી મસ્જિદ - જુમ્મા મસ્જિદ અમદાવાદ / મોટું પક્ષીઘર- ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર

About

Powered by Blogger.

About Me

My Photo
Mahendra Rathwa
View my complete profile

Slidershow