ગુજરાતમાં સૌથી મોટું
૧. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો - કચ્છ
૨. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો- અમદાવાદ ( નાનો-ડાંગ)
૩.સૌથી મોટી હોસ્પિટલ- સિવિલ હોસ્પિટલ , અમદાવાદ (શેઠ હઠીસિંહ પ્રેમભાઇ)
૪.સૌથી મોટું રેલવે જંક્શન - કાળુપુર રેલવે સ્ટેશન( અમદાવાદ )
૫. સૌથી મોટું વિમાનીમથક - સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ
૬. સૌથી મોટો પ્રાણીબાગ- કમલા નહેરૂ ઝુઓલોજી પાર્ક ( કાંકરીયા -અમદાવાદ )
૭. સૌથી મોટો મેળો- વૌઠાનો મેળો (તા- ધોળકા, અમદાવાદ)
૮. સૌથી મોટી યુનિવર્સિટી - ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ
૯. સૌથી પહોળો પુલ- ઋષિ દધિચી પુલ અમદાવાદ
૧૦. સૌથી મોટો પુલ - ગોલ્ડન બ્રીજ ભરૂચ
૧૧. સૌથી લાંબી નદી- સાબરમતી, સૌથી મોટી નદી- નર્મદા
૧૨.સૌથી મોટી સિંચાઇ યોજના- સરદાર સરોવર યોજના
૧૩. સૌથી મોટો મહેલ- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
૧૪.સૌથી માટું બંદર (કંડલા - કચ્છ) મુકત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
૧૫. ખાતરનું સૌથી મોટું કારખાનું- ગુજરાત નર્મદા ફર્ટીલાઇઝર ચાવજ(વડોદરા)
૧૬. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત - અંકલેશ્વર
૧૭. સૌથી મોટું મ્યુઝિયમ - બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી- વડોદરા
૧૮. સૌથી મોટી સહકારી ડેરી - અમુલ ડેરી ( આણંદ )
૧૯. સૌથી મોટુ સરોવર- નળ સરોવર (અમદાવાદ)
૨૦. સૌથી મોટું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - ઊંઝા
૨૧. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન- વઘઇ બોટનીકલ ગાર્ડન- ડાંગ
૨૨. સૌથી ઉંચો બંધ- સરદાર સરોવર બંધ (138.68 મીટર)
૨૩. સૌથી ઉંચુ પર્વત શિખર- ગોરખનાથ, ગિરનાર (1117 મીટર)
૨૪. સૌથી મોટું નાટ્ય ગ્રુહ- હેમું ગઢવી નાટ્યગ્રુહ - રાજકોટ
૨૫. સૌથી મોટી મસ્જિદ - જુમ્મા મસ્જિદ અમદાવાદ / મોટું પક્ષીઘર- ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર
January 03, 2021
Tags :
GPSC
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments