MIX GYAN

thumbnail

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

 ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-*

〰〰〰〰〰〰〰〰〰〰


*(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :* 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖                 

➡ સ્થાપના : 26 ડિસેમ્બર 1848 

➡ સ્થળ : અમદાવાદ 

➡ પ્રકાશન : બુતિપ્રકાશ 


➡ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે. 

➡ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ 

➡ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની. 

➡ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ. 


*(2) ગુજરાત સાહિત્ય સભા :* 

➖➖➖➖➖➖➖➖        

➡ સ્થાપના : 1904 

➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા 

➡ સ્થળ : અમદાવાદ 

➡ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક 

➡ 1928 થી આપવામાં આવે છે.

➡ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી 


*ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.* 


*(3) ગુજરાત સાહિત્ય પરિષદ:* 

➖➖➖➖➖➖➖➖        

➡ સ્થાપના : 1905 

➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા 

➡ સ્થળ : અમદાવાદ 

➡ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક) 

➡ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી 


*(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :*      

➖➖➖➖➖➖➖➖

➡ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા 

               1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા 

➡ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.


*(5) નર્મદ સાહિત્ય સભા :*

➖➖➖➖➖➖➖➖

➡ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ

                   1939 - નર્મદ સાહિત્ય સભા 

➡ સ્થળ : સુરત 

➡ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે. 

➡194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે. 


*(6) ગુજસત સાહિત્ય અકાદમી :* 

➖➖➖➖➖➖➖➖➖➖

➡સ્થાપના: 1982 

➡સ્થળ : ગાંધીનગર 

➡સંચાલક : ગુજરાત સરકાર

➡પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ 


➡  ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે. 

➡ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે. 


*(7) બુદ્રિવર્ધક સભા :*

➖➖➖➖➖➖➖

➡સ્થાપના: 1651

➡સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી. 


*(8) ફાર્બસ ગુજરાતી સભા :* 

➖➖➖➖➖➖➖➖➖

➡સ્થાપના: 1854 

➡સ્થળ :મુંબઈ 

➡સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ. 


*(9) ગુજરાત સંશોધન મંડળ :*

➖➖➖➖➖➖➖➖➖ 

➡સ્થળ :મુંબઈ 

➡સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી. 


*(10)  જ્ઞાન પ્રસારક સભા :*

➖➖➖➖➖➖➖➖➖

➡સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી. 


*(11) સાહિત્ય સંસંદ:*

➖➖➖➖➖➖➖

➡સ્થળ : મુંબઈ 

➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી. 


*(12) ભારતીય વિદ્યાભવન:*

➖➖➖➖➖➖➖➖➖ 

➡સ્થળ : મુંબઈ 

➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

About

Powered by Blogger.

About Me

My Photo
Mahendra Rathwa
View my complete profile

Slidershow