✍નવનીત (માર્ગ દર્શક)
🍮વાંસી-બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે
📞- નવસારી
〰〰〰〰〰〰〰〰〰
🍮 કયા જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે
📞- વલસાડ
〰〰〰〰〰〰〰〰〰
🍮માણેકઠારી પૂનમના મેળા માટે કયું સ્થળ જાણીતું છે
📞- ડાકોર
〰〰〰〰〰〰〰〰〰
🍮ગુજરાતનું વિસ્તારની દ્દ્રષ્ટિએ સૌથી મોટું અને સૌથી નાનું અભ્યારણ્ય કયા છે
📞- સૌથી મોટું - સુરખાબનગર અભ્યારણ્ય, કચ્છ
〰〰〰〰〰〰〰〰〰
🍮 એશિયાઇ રમતોત્સવમાં ચેસની રમત કયા વર્ષમાં દાખલ કરવામાં આવી
📞- ૨૦૦૬
〰〰〰〰〰〰〰〰〰
🍮ઇસ્તંબુલ (કોન્સ્ટેન્ટિનોપોલ)નું પતન કયારે થયું
📞 - ૧૪૫૩
〰〰〰〰〰〰〰〰〰
🍮ગુજરાતને અલગ દરજ્જો અપાવનાર અગ્રણી નેતા કોણ
📞- ઇન્દુલાલ યાજ્ઞિક (આશ્રમ- નેનપુર)
〰〰〰〰〰〰〰〰〰
🍮'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પુસ્તકના લેખક
📞- જવાહરલાલ નહેરૂ
〰〰〰〰〰〰〰〰〰
🍮ગુજરાતમાં કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે
📞- કપાસ
〰〰〰〰〰〰〰〰〰
🍮રાજયનું ઉપલુગૃહ કયા નામે ઓળખાય છે
📞- વિધાન પરિષદ
〰〰〰〰〰〰〰〰〰
🍮માધ્યમિક શિક્ષણ મફતનો કાયદો, રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઇ હતી
📞- ઘનશ્યામભાઇ ઓઝા
〰〰〰〰〰〰〰〰〰
🍮'સાગા-૨૨૦' એ શું છે
📞- કમ્પ્યુટર
〰〰〰〰〰〰〰〰〰
🍮ભારત પાકિસ્તાનનું વિભાજન કઇ યોજના અંતર્ગત થયું હતુ
📞- માઉન્ટ બેટન યોજના
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments