Home
/
Archives For
2025
પ્રોજેક્ટ ઇજનેર
પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ સુરત ઝોનની કચેરી માટે મંજૂર થયેલ નીચે દર્શાવેલ સંવર્ગની ખાલી જગ્યાઓ કરારને ધોરણે સરકારશ્રીના તા ૨૪/૦૮/૨૦૨૫ ના ઠરાવથી નક્કી થયેલ સૂચનાઓ અને શરતોને આધિન અને માસિક એકત્રિત વેતનથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ ના કરારના ધોરણે ભરવાની થાય છે.
Project Engineers
પ્રોજેક્ટ ઇજનેર ( GUDC ) ૨. (ડિપ્લોમાં સિવિલ) ૧૦ વર્ષનો અનુભવ અથવા બી. ઇ સિવિલ (૫ વર્ષનો અનુભવ)
નિમણૂક ઇચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી સાઉથ ઝોન સુરત "સુડાભવન" ચોથો માળ, આગમ આર્કેડની સામે, વેસુ આભવા રોડ, વેસુ સુરત ૩૯૫૦૦૭ ખાતે પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર પુરાવા સાથે તા ૫/૦૧/૨૨૬ ના રોજ બોર ના ૧૨:૦ કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર રહી શકશે. અરજી સ્વીકારવાની માટેના સમય સવારે ૧૦. કલાક થી ૧૧:૦૦ વાગ્યા સુધી ના રહશે.
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
ક્રિકેટ નો જંગ
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
પ્રથમ આંતરરાષ્ટ્રીય ODI મેચ
BCA સ્ટેડિયમ, કોટંબી વડોદરા ખાતે
મેચના સમય ૧૧ મી જાન્યુઆરી ૨૦૨૬, રવિવાર
ટિકિટો ON-LINE BOOKMYAHOW પર ઉપલબ્ધ
આ
તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૬, ગુરુવાર સવારે ૧૧: ૦૦ વાગ્યા થી શરૂ
બરોડા ક્રિકેટ એસોસિએશન
અજિત લેલે
માનદ મંત્રી
SIR GUJARAT : ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
SIR GUJARAT : ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Steps to Check Voter Name Online
Visit the official website: https://voters.eci.gov.in/download-eroll
Go to the Electoral Roll section
Select Year of Revision: 2026
Choose your district and assembly constituency
View or download the Draft Voter List (SIR-based)
આચાર્ય જોઇએ છે
આચાર્ય જોઇએ છે.
સરસ્વતી વન વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી જિ.સુરત (ગ્રાન્ટ ઇન એઇડ) માં આચાર્યની ખાલી પડેલ જગ્યા ભરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગરના પત્રક્રમાંક: કવટ/ISC -8/આ ભરતી/૨૦૨૫/ ૨૩૬૬૯/૭૦ તા.૧૬/૧૦/૨૦૨૫ મુજબ યુ.જી. સી. ની ગાઇડ લાઇન્સ તેમજ સરકારશ્રીના ઠરાવોની વખતો વખતની સૂચનાઓ અને જોગવાઈઓ અનુસાર કોલેજમાં ચાલતા પ્રવાહન વિષયના આચાર્યની ભરતી કરવા મંજૂરી મળેલ છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Official website- www.artsandcommercecollegemandvi.com
અરજી મોકલવાનું સરનામું
માનનીય પ્રમુખ / મંત્રીશ્રી સરસ્વતી વન વિદ્યા મંડળ માંડવી, ટેલિફોન ઓફિસ પાસે, કીમ રોડ માંડવી, જિ. સુરત ૩૯૪૧૬૦
પશુપાલન પ્રબંધક સંસ્થા
પશુપાલન પ્રબંધક સંસ્થા ( IAM )
( રાજસ્થાન સરકાર ધ્વારા માન્યતા પ્રાપ્ત બિન સરકારી સંગઠન NGO. )
૩૦૧ - આહાર નિયંત્રક અધિકારી ( Diet control officer ) - વેતન ૩૫૫૦૦ (Graguate)
૩૦૨ _ આહાર નિયંત્રક સહાયક (Diet control Assistant ) - વેતન ૨૮૫૦૦ (HSC)
ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા - official website- www.pashupalanprabandhan.com
PSP PROJECTS LTD
PSP PROJECTS LTD
Walk in Interviews
On 21th December 2025
9.00 AM to 3.00 PM
Officially website. www.pspprojects.com
Venue: BARODA PRODUCTIVITY COUNCIL, Productivity House
PRODUCTIVITY Road, Alkapuri, Vadodara 390007
Venue: BARODA PRODUCTIVITY COUNCIL, Productivity House
PRODUCTIVITY Road, Alkapuri, Vadodara 390007
PODAR INTERNATIONAL SCHOOL
Walk in Interview
PODAR INTERNATIONAL SCHOOL
( A Proposed CBCE School )
Date..20th and 21St December 2025. (Saturday and sunday)
Time- 10.00am to 5.00 pm
Official Website
જોઈએ છે સિનિયર ક્લાર્ક
જોઈએ છે
સિનિયર ક્લાર્ક
(૧) શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ ( ગ્રાન્ટ ઇન એઇડ)જી ..... ૧ ( open કેટેગરી )
(૨)શ્રી એચ.કે. કોમર્સ કૉલેજ (ગ્રાન્ટ ઇન એઇડ).. ..........૧ ( open કેટેગરી )
જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.
ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૫ દિવસમાં રજી. એડી/સ્પીડ પોસ્ટ ધ્વારા જ અરજી મોકલવાની રહેશે. અરજી સાથે ઓટના સરનામાવાળુ ૯*૪ નું ખાલી કવર તથા રૂ. ૪૫ ની ટીકીટ લગાવી નીચે આપેલ સરનામે મોકલવાની રહેશે.
ઉપરાંત અરજી ફી ૧૦૦૦ (અંકે એક હજાર રૂપિયા) (Refundable) નો
ડિમાન્ડ ડ્રાફ્ટ... H K COMMERCE COLLAGE na નામનો અવશ્ય સામેલ રાખવાનો રહશે.
સરનામું.
આચાર્ય શ્રી, એચ કે. કોમર્સ કૉલેજ, અમદાવાદ
હેન્ડલુમ હાઉસ સામે, ચીનુભાઈ ટાવર બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
SHREE NARAYAN VIDHYALAY
For Academic Year 2025-26
SHREE NARAYAN VIDHYALAY
STAFF REQUIRES ( ENGLISH AND GUJARATI MEDIUM )
Interested Candidates should come with hand written application, recent photographs within 7 days between 9.00 am to 11.00 am
Address...
B/h- Vrundavan Township, Near Vijay Nagar, Karelibaug,
Vadodara-390006. Mobile-8758354112
વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
પોલીસ ભવન
વડોદરા શહેર
ટ્રાફિક બ્રિગેડ - માનદ સેવક / સેવિકા ભરતી
શૈક્ષણિક લાયકાત - ધોરણ ૯ પાસ
ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ
અંદાજિત ભરતીની સંખ્યા ૧૬૦
તા ૧૭/૧૨/૨૯૨૫ થી તા. ૦૧/૦૧/૨૦૨૬ સવારે ૧૦.૩૦ થી ૦૬:૦૦ સુધી
ભરતી તારીખ - ૦૨/૦૧/૨૦૨૬, શુક્રવાર
સ્થળ - માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, માંજલપુર
વડોદરા -૩૯૦૧૧
શિક્ષક યોગ્યતા કસોટી 4 (TET I)- ૨૦૨૫
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત, સેક્ટર ૨૧, ગાંધીનગર
શિક્ષક યોગ્યતા કસોટી 4 (TET I)- ૨૦૨૫
પ્રાથમિક શાળા(ધોરણ ૧ થી ૫) માં રથમિક શિક્ષક/વિધ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 4 (TET I)- ૨૦૨૫, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત, સેક્ટર ૨૧, ગાંધીનગર ધ્વારા તા..૨૧/૧૨/૨૦૨૫ ના રોજ બોરી ૧૨:૦૦ કલાક થી ૦૨:૦૦ કલાક દરમિયાન યોજવામા આવશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
એપ્રેન્ટીસ ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૫-૨૬
૧. બી .ઇ એન્જિનિયર (સિવિલ)- માસિક સ્ટાઈપેન્ડ 15000/-
૨. અન્ય ગ્રેજ્યુએટ - માસિક સ્ટાઈપેન્ડ-15000/-
૩.ડિપ્લોમાં એન્જિનિયર (સિવિલ)- માસિક સ્ટાઈપેન્ડ- 12000/-
૪. આઈ.ટી.આઈ. - માસિક સ્ટાઈપેન્ડ- 9000/-
ઇન્ટરવ્યુ સ્થળ કાર્યપાલક ઇજનેરશ્રી ની કચેરી, જા. આ. યાંત્રિક વિભાગ, 205/206
જલસેવા ભવન, બીજો માળ, ગેરી કેમ્પસ, રેસકોર્ષ, વડોદરા 390007
ઇન્ટરવ્યુ તારીખ અને સમય 16/12/2025 ( મંગળવાર ) અને સવારે 10: 30 વાગ્યે
દિવ્યાંગ સાધના સહાય યોજના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
દિવ્યાંગ સાધના સહાય યોજના
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર તા ૨૦/૦૭/૨૦૨૫ ના રોજ જાહેરાત આપી તા.૦૫/૦૯/૨૦૨૫ સુધી દિવ્યાંગ સાધના સહાય યોજનાની અરજી લેવામાં આવેલ, યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થી લાભ લઈ શકે તે ધ્યાને લેતા યોજનાનું પોર્ટલ ફરી શરૂ કરવામાં આવે છે.
ધ રાઈટ ઓફ પાર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ ૨૦૧૬માં દર્શાવેલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે વેબસાઇટ http://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોજનાની વધુ માહિતી જણાવેલ પોર્ટલ પર મેળવી શકાશે. યોજના વિશે વધુ માર્ગદર્શન મેળવવા માટે સબંધિત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરીના સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
એપ્રેન્ટીસ ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૫-૨૬
૧. બી .ઇ એન્જિનિયર (સિવિલ)- માસિક સ્ટાઈપેન્ડ 15000/-
૨. અન્ય ગ્રેજ્યુએટ - માસિક સ્ટાઈપેન્ડ-15000/-
૩.ડિપ્લોમાં એન્જિનિયર (સિવિલ)- માસિક સ્ટાઈપેન્ડ- 12000/-
૪. આઈ.ટી.આઈ. - માસિક સ્ટાઈપેન્ડ- 9000/-
ઇન્ટરવ્યુ સ્થળ - કાર્યપાલ ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ
પ્રથમ માળ, જળ ભવન, એલ આઈ સી ઓફિસ સામે, પોલીસ હેડક્વાર્ટર રોડ, દાહોદ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન
જાહેરાત
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન
મ્યુનિસિપલ ઈજનેર (સિવિલ)ની ખાલી જગ્યા કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે.
જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો
આ જગ્યા માટે નિમણૂક ઇચ્છતા ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગતો તથા ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ હોય તેવા ઉમેદવારો તેમના બધા જ લાયકાત મુજબના પ્રમાણિત આધાર પુરાવા રજીસ્ટર એ. ડી./ સ્પીડ પોસ્ટથી અરજી દિન ૧૦ માં નીચેના સરનામાં ખાતે મોકલવાના રહેશે
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી
છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલની પાસે, કારેલીબાગ વડોદરા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
બ્લોક નં.૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર ૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક- ૩૭૦/૨૯૨૫૨૬, ૩૨૮/૨૦૨૫૨૬
વેબસાઇટ એડ્રેસ - http://ojas.gujarat.gov.in અને http://gsssb.gujarat.gov.in
૩૭૦/૨૯૨૫૨૬ - ફાયરમેન કમ ડ્રાઈવર
૩૨૮/૨૦૨૫૨ - ફિઝિયોથેરપીસ્ટ
STATE BANK OF INDIA
STATE BANK OF INDIA
CRPD/SCO/2025-26/17
Email- crpd@sbi.co.in
Website
Online apply and fee Date- 02/12/2025 to 23/12/2025
વીપી વેલ્થ (એસ આર એમ): - 506
એવિપિ વેલ્થ (આર એમ) - 206
કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ - 284
કેન્દ્રીય વિધાલય સંગઠન અને નવોદય વિધાલય સમિતિમાં વિવિધ શિક્ષણ અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પર ભરતી
કેન્દ્રીય વિધાલય સંગઠન (KVS) અને નવોદય વિધાલય સમિતિ(NVS) માં વિવિધ શિક્ષણ અને બિન શૈક્ષણિક હોદ્દાઓ પર ભરતી
કેન્દ્રીય વિધાલય સંગઠન (KVS)
નવોદય વિધાલય સમિતિ(NVS)
જાહેરાત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૬-૨૭
ગુજરાત રાજ્ય ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ( આદિજાતિ વિકાસ વિભાગ )
૩જો માં, બિરસા મુંડા ભવન, સેક્ટર 10-A, ગાંધીનગર- ૩૮૨૦૧૦
ફોન-૦૭૯ ૨૩૨૪૩૭૪૮/૪૯
જાહેરાત
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૬-૨૭
પરીક્ષા ની તારીખ ૩૧/૦૧/૨૦૨૬ (શનિવાર)
ફોર્મ ભરવાની તારીખ - તા.૦૨/૧૨/૨૫ થી તા.૧૫/૧૨/૨૦૨૫ સુધી
અરજીપત્રક ભરવાની લિંક http://web.convegenius.ai/chat
પરીક્ષા ફી - નિ: શુલ્ક
પરીક્ષા સબંધી વિગતો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ
Ane
(
રાષ્ટ્રીય મુક્ત વિધાલયી શિક્ષા સંસ્થા
રાષ્ટ્રીય મુક્ત વિધાલયી શિક્ષા સંસ્થા ( NIOS )
( ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત સંસ્થા)
ઇમેઇલ - bridgesupport@nios.ac.in
Website- www.bridge.nios.ac.in
ફક્ત સત્તાવાર પોર્ટલ
લોકરક્ષક કેડર હંગામી પરીણામ
લોકરક્ષક કેડર હંગામી પરીણામ
(1) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC)
(2) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)
(3) જેલ સિપાઇ પુરુષ / જેલ સિપાઇ મહિલા (Jail Metron)
(4) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)
Subscribe to:
Comments (Atom)
About
Powered by Blogger.


















































