જાહેરાત
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન
મ્યુનિસિપલ ઈજનેર (સિવિલ)ની ખાલી જગ્યા કરાર આધારિત ૧૧ માસ માટે ફિક્સ પગારથી ભરવાની થાય છે.
જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો
આ જગ્યા માટે નિમણૂક ઇચ્છતા ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગતો તથા ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ હોય તેવા ઉમેદવારો તેમના બધા જ લાયકાત મુજબના પ્રમાણિત આધાર પુરાવા રજીસ્ટર એ. ડી./ સ્પીડ પોસ્ટથી અરજી દિન ૧૦ માં નીચેના સરનામાં ખાતે મોકલવાના રહેશે
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી
છઠ્ઠો માળ, વુડા ભવન, એલ એન્ડ ટી સર્કલની પાસે, કારેલીબાગ વડોદરા
December 07, 2025
Tags :
JOB UPDATE
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments