સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
દિવ્યાંગ સાધના સહાય યોજના
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર તા ૨૦/૦૭/૨૦૨૫ ના રોજ જાહેરાત આપી તા.૦૫/૦૯/૨૦૨૫ સુધી દિવ્યાંગ સાધના સહાય યોજનાની અરજી લેવામાં આવેલ, યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થી લાભ લઈ શકે તે ધ્યાને લેતા યોજનાનું પોર્ટલ ફરી શરૂ કરવામાં આવે છે.
ધ રાઈટ ઓફ પાર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ ૨૦૧૬માં દર્શાવેલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે વેબસાઇટ http://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોજનાની વધુ માહિતી જણાવેલ પોર્ટલ પર મેળવી શકાશે. યોજના વિશે વધુ માર્ગદર્શન મેળવવા માટે સબંધિત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરીના સંપર્ક કરવાનો રહેશે.
December 07, 2025
Tags :
New Updates
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments