રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત, સેક્ટર ૨૧, ગાંધીનગર
શિક્ષક યોગ્યતા કસોટી 4 (TET I)- ૨૦૨૫
પ્રાથમિક શાળા(ધોરણ ૧ થી ૫) માં રથમિક શિક્ષક/વિધ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 4 (TET I)- ૨૦૨૫, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત, સેક્ટર ૨૧, ગાંધીનગર ધ્વારા તા..૨૧/૧૨/૨૦૨૫ ના રોજ બોરી ૧૨:૦૦ કલાક થી ૦૨:૦૦ કલાક દરમિયાન યોજવામા આવશે.
December 10, 2025
Tags :
New Updates
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments