પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ સુરત ઝોનની કચેરી માટે મંજૂર થયેલ નીચે દર્શાવેલ સંવર્ગની ખાલી જગ્યાઓ કરારને ધોરણે સરકારશ્રીના તા ૨૪/૦૮/૨૦૨૫ ના ઠરાવથી નક્કી થયેલ સૂચનાઓ અને શરતોને આધિન અને માસિક એકત્રિત વેતનથી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ ના કરારના ધોરણે ભરવાની થાય છે.
Project Engineers
પ્રોજેક્ટ ઇજનેર ( GUDC ) ૨. (ડિપ્લોમાં સિવિલ) ૧૦ વર્ષનો અનુભવ અથવા બી. ઇ સિવિલ (૫ વર્ષનો અનુભવ)
નિમણૂક ઇચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી સાઉથ ઝોન સુરત "સુડાભવન" ચોથો માળ, આગમ આર્કેડની સામે, વેસુ આભવા રોડ, વેસુ સુરત ૩૯૫૦૦૭ ખાતે પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર પુરાવા સાથે તા ૫/૦૧/૨૨૬ ના રોજ બોર ના ૧૨:૦ કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર રહી શકશે. અરજી સ્વીકારવાની માટેના સમય સવારે ૧૦. કલાક થી ૧૧:૦૦ વાગ્યા સુધી ના રહશે.
December 28, 2025
Tags :
JOB UPDATE
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments