જોઈએ છે
સિનિયર ક્લાર્ક
(૧) શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ ( ગ્રાન્ટ ઇન એઇડ)જી ..... ૧ ( open કેટેગરી )
(૨)શ્રી એચ.કે. કોમર્સ કૉલેજ (ગ્રાન્ટ ઇન એઇડ).. ..........૧ ( open કેટેગરી )
જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.
ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૫ દિવસમાં રજી. એડી/સ્પીડ પોસ્ટ ધ્વારા જ અરજી મોકલવાની રહેશે. અરજી સાથે ઓટના સરનામાવાળુ ૯*૪ નું ખાલી કવર તથા રૂ. ૪૫ ની ટીકીટ લગાવી નીચે આપેલ સરનામે મોકલવાની રહેશે.
ઉપરાંત અરજી ફી ૧૦૦૦ (અંકે એક હજાર રૂપિયા) (Refundable) નો
ડિમાન્ડ ડ્રાફ્ટ... H K COMMERCE COLLAGE na નામનો અવશ્ય સામેલ રાખવાનો રહશે.
સરનામું.
આચાર્ય શ્રી, એચ કે. કોમર્સ કૉલેજ, અમદાવાદ
હેન્ડલુમ હાઉસ સામે, ચીનુભાઈ ટાવર બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
December 17, 2025
Tags :
JOB UPDATE
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments