ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
એપ્રેન્ટીસ ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૫-૨૬
૧. બી .ઇ એન્જિનિયર (સિવિલ)- માસિક સ્ટાઈપેન્ડ 15000/-
૨. અન્ય ગ્રેજ્યુએટ - માસિક સ્ટાઈપેન્ડ-15000/-
૩.ડિપ્લોમાં એન્જિનિયર (સિવિલ)- માસિક સ્ટાઈપેન્ડ- 12000/-
૪. આઈ.ટી.આઈ. - માસિક સ્ટાઈપેન્ડ- 9000/-
ઇન્ટરવ્યુ સ્થળ - કાર્યપાલ ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ
પ્રથમ માળ, જળ ભવન, એલ આઈ સી ઓફિસ સામે, પોલીસ હેડક્વાર્ટર રોડ, દાહોદ
December 07, 2025
Tags :
JOB UPDATE
,
New Updates
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments